સૌરાષ્ટ્ર7 months ago
રજવાડી ગેટને હેરિટેજ લૂક આપવા પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાચીન ગેઈટને હેરિટેજ લુક આપવા માટે આ ગેઈટની નજીકના વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના અનધિકૃત બાંધકામ દૂર કરવાના આયોજનમાં ગઈકાલે મંગળવારે સાંજે...