શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ…
View More ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશેGANDHINAGAR
દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયા
ગાંધીનગરમાં પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન કરુણ ઘટના બની હતી. ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ પર દીકરી પરીક્ષા માટે મેદાનમાં દોડતી હતી, ત્યારે બહાર તેના…
View More દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયારાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામલેશન ન કરનાર વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને જેલની સજા
ગાંધીનગર કોર્ટનો જેલ અને દંડ ફટકારતો ચૂકાદો આજથી 5 વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી સ્કૂલમાં લેશન ના લાવનાર વિદ્યાર્થિનીને લાફો મારવાના મામલે શિક્ષિકાને 3…
View More લેશન ન કરનાર વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને જેલની સજાગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી…
View More ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાતમંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભ
જાહેર મુસાફર જનતાની માંગણી ને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગ દ્વારા આગામી તા.20/01/2026 મંગળવાર ના રોજ રાજકોટ – ગાંધીનગર નવીન એ.સી.…
View More મંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન મોકૂફ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેમ જણાય છે. આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર…
View More ગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન મોકૂફગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયા
દુષિત પાણીના કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નિકળ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી અને પાણીના સેમ્પલ સહિતના મુદ્દે…
View More ગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયાગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગ
20મી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતથી તંત્ર દોડ્યું, હર્ષ સંઘવી સતત સંપર્કમાં ગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે…
View More ગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી…
View More ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે