ગાંધીનગરના લીંબડીયા પાસે મધરાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકો મોતને ભેટયા હતા. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઇને પરત અમદાવાદ આવતા હતા ત્યારે બંનેને લીંબડીયા પાસે…
View More ગાંધીનગર નજીક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘુસી જતાં બે યુવાનોનાં મોતGANDHINAGAR
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે 200 લકઝુરિયસ ફલેટ
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાવાળા 3 બેડરૂૂમ-હોલ અને કિચન સાથેના ફ્લેટ રહેશે. ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ,…
View More ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે 200 લકઝુરિયસ ફલેટપ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલ
રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 3 મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી એસો. દ્વારા…
View More પ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલજિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયા
રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવીનીકરણ માટે હાલ ઈમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ તોડી અને નવા બનવા સુધીની જવાબદારી ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરને સોંપવામાં…
View More જિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયાગાંધીનગરમાં ફિલોટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ખુલ્લું મૂકતા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના…
View More ગાંધીનગરમાં ફિલોટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ખુલ્લું મૂકતા અમિત શાહસડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના…
View More સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકીજિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપો
પ્રમુખો પાસે કોઇ ફાઇલ આવતી નથી કે વહીવટમાં શું ચાલે છે તેની પણ ખબર હોતી નથી; મુખ્યમંત્રી સમક્ષ પંચાયત પરિષદે ઠાલવી વ્યથા ગાંધીનગર ખાતે રાજ્યના…
View More જિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપોશિક્ષકોની બદલી માટે નિયમો જાહેર, ઓનલાઇન અરજી ફરજિયાત
નવા નિયમો અંગે શિક્ષણમંત્રીની જાહેરાત: ઓર્ડર પણ ઓનલાઇન નીકળશે: બે વર્ષની સેવા અનિવાર્ય રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની…
View More શિક્ષકોની બદલી માટે નિયમો જાહેર, ઓનલાઇન અરજી ફરજિયાત