સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓની ધરપકડ કરી રૂૂ.5.41 લાખની…
View More સુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયાgambling
ઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ
એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ઉપલેટા સ્મશાનરોડ ધરારના ડેલા સામે રહેણાંક મકાનમા રેઇડ કરી કુલ-9 ઇસમોને રૂૂ.53,680/- ના મુદામાલ સાથે…
View More ઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયા
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે.એલસીબી પોલીસને…
View More ભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયાહાલારમાં જુગારના ત્રણ દરોડામાં પતા રમતા 9 જુગારીઓ ઝડપાયા
જામનગર શહેર જામજોધપુર તેમજ લાલપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 9 આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More હાલારમાં જુગારના ત્રણ દરોડામાં પતા રમતા 9 જુગારીઓ ઝડપાયાગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા મહાવીરનગરના 3/4 ના ખુણે આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 8 મહીલાને 45000…
View More ગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇમોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા
મોબાઈલ સહિત રૂા. 56300નો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ…
View More મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયાલોધેશ્ર્વર નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે આવેલા લોધેશ્ર્વર મેઇન રોડ પર જાહેરમા જુગાર રમતા એક મહીલા સહીત 3 ને 1ર હજારના મુદામાલ…
View More લોધેશ્ર્વર નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાશહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયા
જામનગરના ગોકુલનગર વિસ્તાર માં ગઈ મધ્ય રાત્રે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા અઢાર પરપ્રાંતીય શખ્સને પકડી પાડ્યા હતા. અને રૂૂ.14 ,900…
View More શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયામોરબીમાં બધે મંદી, માત્ર જુગારમાં તેજી!
હાલ મોરબી મા મંદી ના માહોલ વચ્ચે ફકત ઇવેન્ટ (જુગાર) મા જ તેજી છે , જેમાં મોરબીના હજારો યુવાનો ગોવા નેપાળ અન્ય જગ્યા એ ઇવેન્ટ…
View More મોરબીમાં બધે મંદી, માત્ર જુગારમાં તેજી!પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા 7 પત્તાંપ્રેમીઓ ઝડપાયા
સુચના આપેલ હોય જે અનુસંધાને પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ. વી પટેલ ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીગ દરમ્યાન…
View More પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા 7 પત્તાંપ્રેમીઓ ઝડપાયા