Site icon Gujarat Mirror

પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા 7 પત્તાંપ્રેમીઓ ઝડપાયા

સુચના આપેલ હોય જે અનુસંધાને પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ. વી પટેલ ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીગ દરમ્યાન પો.કોન્સ. પીયુષભાઇ કાનાભાઇ , રાજેસભાઇ જોધાભાઈ ને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ ચારા માર્કેટ જુની ફોરેસ્ટ ઓફિસની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારની રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી પ્ર.પાટણ પો.સ્ટે.જુ.ધા.કલમ 12 મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા નાઓ ચલાવી રહ્યા છે.જુગાર રમતા (1) સલીમ દાદાભાઇ ગોહેલ ઉ.વ.45 ધંધો મજુરી રહે.પ્ર.પાટણ (2) સાદિક મહમદભાઇ ભાદરકા ઉ.વ.35 ધંધો.ડ્રાઇવીંગ રહે.પ્ર.પાટણ (3) રફીક આમદભાઇ ગોહેલ ઉ.વ.31 ધંધો.પ્રા.નોકરી રહે.પ્ર.પાટણ 4) યુનુસ આદમભાઇ જેઠવા ઉ.વ.36 ધંધો.મજુરી રહે.પ્ર.પાટણ 5) યાસીન મુસાભાઇ ગઢીયા ઉ.વ.28 ધંધો.મજુરી રહે.પ્ર.પાટણ 6) હારૂૂન ઇબ્રાહીમભાઇ ગઢીયા ઉ.વ.52 ધંધો મંજુરી રહે.પ્ર.પાટણ (7) જમાલ કાસમભાઇ કાલવાત ઉ.વ.40 ધંધો.મજુરી રહે.પ્ર.પાટણની મુદામાલ 1) રોકડા રૂૂ.15,200/- સાથે ધરપકડ કરી હતી.આ કામગીરી કરનાર અધિ કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલ સા.ની સુચના મુજબ એ.એસ.આઇ. હિરેનભાઇ રામસિંહભાઇ , પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ , અરજણભાઇ મેસુરભાઇ , પો.કોન્સ. પીયુષભાઇ કાનાભાઇ , રાજેસભાઇ જોધાભાઇ , કરણસિંહ બાબુભાઇ , કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા સુભાષભાઇ માંડાભાઇ તથા મહેશભાઇ ગીનાભાઇ તથા કંચનબેન દેવાભાઇ વિગેરે.

Exit mobile version