બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે બોટાદ જિલ્લા ખાણ ખનીજ ની ટીમ દ્વારા લાઈમસ્ટોન બેલા ખનીજનું ખાણકામ ચાલુ હોય ત્યાં બોટાદ ખાણ ખનીજની ટીમ દ્વારા…
View More ગઢડા તાલુકાના વાવડી ગામે લાઈમસ્ટોનની ચોરી ઉપર દરોડો 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોGadhada
ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત
ગઢડાના બોટાદ રોડ પર સીએનજી પમ્પ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ફોરવ્હીલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે…
View More ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોતગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કેરાળાથી બોટાદ જવાના રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો છે. હરિપર ગામ નજીક ફોરવ્હીલર કાર કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.…
View More ગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોતગઢડામાં કારમાંથી બે લાખની ચોરીના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા ધરપકડ
ગઢડા તાલુકામાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ગાડીમાંથી બે લાખ રૂૂપિયાની ચોરીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ આખરે ચોર નીકળ્યો છે. ગારીયાધારના રહેવાસી ઉમેશભાઈ બાબુભાઈ…
View More ગઢડામાં કારમાંથી બે લાખની ચોરીના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા ધરપકડમુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ગઢડાના પાડાપાણ ગામની ઘટના; માસીના ઘરે રહી નર્સરીમાં કામ કરતો યુવાન એક માસ પૂર્વે જ ઘરે આવ્યો’તો ગઢડા તાલુકાના પાડાપાણ ગામે રહેતાં યુવકે મુંબઈ માસીના…
View More મુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયો
ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે. 35 વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળીયાએ 26 જૂન 2025ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ…
View More ગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયોગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે
ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું…
View More ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામેગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
બોટાદની સેસન્સ કોર્ટે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મહેન્દ્રભાઈ માનસિંહભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ…
View More ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજાગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોત
યુવાન મિત્રને મળવા ભાવનગર ગયો હતો પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ગઢડા(સ્વામીના) તાલુકાના લાખણકા (ગોવાળીયા) ગામે રહેતા આશાસ્પદ યુવક તેના મિત્રની ક્રેટા કાર લઈને પોતાના…
View More ગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોતગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ
ગઢડાના રાયપર ગામ નજીકથી બાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડેલાં 78 લાખના દારૂૂ-બિયરના મસમોટા જથ્થા પ્રકરણે રાજ્યના પોલીસ વડાએ લાલ ઑંખ કરી…
View More ગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ