રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મહત્વપૂર્ણ ભારત યાત્રાના બરાબર પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના ટોચના રાજદ્વારીઓ દ્વારા એક મુખ્ય અખબારમાં પ્રકાશિત કરાયેલા સંયુક્ત લેખને કારણે એક…
View More પુતિનની ભારતયાત્રા પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મનીની હરકત સામે ભારતનો તીવ્ર પ્રત્યાઘાતFrance
ફાન્સ ફરી સળગ્યું, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવરને તાળા લાગ્યા
સરકાર વિરોધી સૂત્રોચ્ચાર, બેનરો સાથે વિશાળ કૂચ ફ્રાન્સમા આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે પ્રચંડ દેખાવ થઈ રહ્યો છે. દેશભરના 200થી વધુ શહેરો અને નગરોમાં…
View More ફાન્સ ફરી સળગ્યું, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવરને તાળા લાગ્યાનેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપી
નેપાળમાં આ દિવસોમાં ભયંકર હોબાળો જોવા મળી રહ્યો છે. જનતાએ ભ્રષ્ટાચાર સામે હોબાળો મચાવ્યો, જેના કારણે સરકાર પડી ગઈ. હવે ફ્રાન્સ રસ્તાઓ પર અરાજકતા અને…
View More નેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપીફ્રાંસમાં રાજકીય સંકટ: 9 મહિનામાં સરકારનું પતન
ફ્રાન્સની સંસદે ગઇકાલે વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોની સરકારને માત્ર નવ મહિના કાર્યકાળ પછી જ નકારી કાઢી હતી. જેના કારણે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અનુગામી શોધવા માટે…
View More ફ્રાંસમાં રાજકીય સંકટ: 9 મહિનામાં સરકારનું પતનફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલો
પીડિતો મોટાભાગે ટીનેજ યુવતીઓ: રેપ ડ્રગ્સ અપાયું હોવાની આશંકા: ડઝનેકની ધરપકડ ફ્રાન્સમાં યોજાયેલા દેશવ્યાપી સંગીત મહોત્સવ દરમિયાન શનિવારે લગભગ 150 કોન્સર્ટમાં આવેલા લોકો, જેમાં મોટાભાગની…
View More ફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલોયુરોપના અનેક દેશોમાં વીજળી ગુલ!! ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં બ્લેકઆઉટ, મેટ્રો અને હવાઈ સેવાઓ બંધ
સ્પેનના પાવર ગ્રીડમાંથી વીજ પુરવઠો મોટા પાયે કાપવામાં આવતા મોટાભાગનો સ્પેન અંધારામાં ડૂબી ગયો છે. સ્પેન ઉપરાંત ફ્રાન્સ અને પોર્ટુગલ પણ આ પાવર કટની…
View More યુરોપના અનેક દેશોમાં વીજળી ગુલ!! ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં બ્લેકઆઉટ, મેટ્રો અને હવાઈ સેવાઓ બંધપાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટના સોદા પર હસ્તાક્ષર…
View More પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂરફ્રાન્સમાં 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી
પતંગ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્રાન્સના 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી તાજેતરમાં બર્ક-સુર-મેર બીચ પર કરવામાં આવી હતી. જેમાં વિશ્ર્વરભરમાંથી અવનવા…
View More ફ્રાન્સમાં 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણીભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલ
ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ સૂત્રોએ આજે આ માહિતી આપી. બંને દેશોની સરકારો…
View More ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી…
View More ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત