ગુજરાત3 months ago
વિરાણી હાઇસ્કૂલના છાત્રોએ બનાવી 45 ફૂટ લાંબી તિરંગા રાખડી
વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી ખરીદી કરી નિર્માણ કરી રાખડી: બોલબાલા ટ્રસ્ટને અનાજ, કઠોળ અર્પણ વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ...