કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર SIR અંગે સવાલો ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે બંધારણનો પાયો મત છે. આવી…
View More ‘મહારાષ્ટ્ર ચૂંટણીના મોટો ગોટાળો..’ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ‘પુરાવા સાથે’ દાવો કર્યોElection
65 લાખ મતદારોની બાદબાકી: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ
બિહારમાં મતદાર યાદી સુધારણા મામલે એડીઆરના વકીલે કમી કરાયેલા તમામ મતદારોની યાદી માગી, વધુ સુનાવણી 12મીએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) પછી 1…
View More 65 લાખ મતદારોની બાદબાકી: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમઉપરાષ્ટ્રપતિના ઈલેક્શનને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યું શેડ્યુલ: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચે આજે (૧ ઓગસ્ટ) જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી…
View More ઉપરાષ્ટ્રપતિના ઈલેક્શનને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યું શેડ્યુલ: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાનબિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે આજે (28 જુલાઈ) ભારતના ચૂંટણી પંચને 1 ઓગસ્ટના રોજ ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી…
View More બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકારઆધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીં
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચનું સોગંદનામું, પોતે જ કાઢેલા ચૂંટણી કાર્ડ પણ જૂની એન્ટ્રી ગણી માન્ય નહીં ગણાય બિહારમાં મતદાર યાદીના SIR માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર…
View More આધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીંબિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશે
12.55 લાખ મૃત મતદારો મળ્યા: 17 લાખથી વધુ અન્ય જગ્યાએ કાયમી સ્થળાંતરિત થયા, 5.76 લાખ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાથી તેમના નામ કાઢી નખાયા વિધાનસભા…
View More બિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશેએક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણી
પૂર્વ CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેએસ ખેહરે કહ્યું કે પએક રાષ્ટ્ર એક ચૂંટણીથના નામે ચૂંટણી પંચને વધુ પડતી સત્તાઓ આપવી ન જોઈએ. એક…
View More એક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણીબિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ગણીને ચાર મહિના બચ્યા છે ત્યારે એ પહેલાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે વોટર વેરિફિકેશન શરૂૂ કરતાં બબાલ થઈ ગઈ છે. કોંગ્રેસ અને…
View More બિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છેબિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામ
બિહારમાં, બુધવારે, ચૂંટણી પંચના મતદાર ચકાસણીના વિરોધમાં મહાગઠબંધન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, 7 શહેરોમાં ટ્રેનો રોકાઈ અને 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગો જામ…
View More બિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામબિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં નવા વિજ્ઞાપન, ફેસબુક પોસ્ટ પછી તેજસ્વી યાદવ, ખડગેનો જૂઠ ફેલાવવાનો આરોપ: માત્ર 14 ટકા સંભવિત મતદારોએ ફોર્મ ભર્યા, ચૂંટણી પંચે કહ્યું,…
View More બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો