વડાપ્રધાને ગઇકાલે સંકેત આપ્યો હતો તે મુજબ ગરીબ-મધ્યમ વર્ગ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો, અનેક નવી યોજનાઓની જાહેરાત: કૃષિ ક્ષેત્ર તથા ખેડૂતોને પગભર બનાવવા ક્રાંતિકારી નિર્ણયો: જંકફૂડ…
View More અર્થતંત્રને મજબૂતી સાથે લોકોને રાહત આપતું બજેટ પેશ કરતાં નાણામંત્રીEconomy
આર્થિક સરવેમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર બતાવાયું
જીડીપી વિકાસદર 6.3થી 6.8%ની રેન્જમાં રહેવા ધારણા: મોંઘવારી કાબુમાં: આર્થિક નિયંત્રણો હળવા કરવા હાકલ ગુજરાત મિરર,નવી દિલ્હી તા. 31 કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે, 31…
View More આર્થિક સરવેમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર બતાવાયુંઅર્થતંત્રમાં દોઢ લાખ કરોડ ઠલવવાની RBIની જાહેરાતથી શેરબજારને બૂસ્ટર ડોઝ
ભારતીય અર્થતંત્રમાં બેન્કીંગ ક્ષેત્રનો મોટો ફાળો હોય છે અને હાલમાં જ ભારતીય બેન્કોમાં લિક્વીડીટીનું લેવલ ઘણું ઘટી ગયું હતું. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા…
View More અર્થતંત્રમાં દોઢ લાખ કરોડ ઠલવવાની RBIની જાહેરાતથી શેરબજારને બૂસ્ટર ડોઝ2026 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી ચોથી મોટી અર્થવ્યવસ્થા બનશે
તમામ અવરોધો છતાં, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર સતત સુધારાના પગલાં પણ લઈ રહી છે.…
View More 2026 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી ચોથી મોટી અર્થવ્યવસ્થા બનશેરૂપિયો તૂટ્યો, નહીંતર 5 ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બની ગઇ હોત
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ માર્ચ (2024-25 અથવા FY25) માં સમાપ્ત થનારા વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતના GDP વૃદ્ધિના ફર્સ્ટ એડવાન્સ અંદાજ (FAEs) પ્રકાશિત…
View More રૂપિયો તૂટ્યો, નહીંતર 5 ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બની ગઇ હોતઅર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશે
ક્ધફફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના બજેટ સૂચનોમાં ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાની ભલામણ કરી છે. જેના કારણે વપરાશ વધારી શકાય.…
View More અર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશે1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખી
લાઈસન્સ રાજનો અંત, વિદેશી રોકાણ માટે દરવાજા ખોલવા આયાત ડયૂટી ઘટાડી હતી દેશના પૂર્વ વડાપ્રધાન અને ડો. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું (મનમોહન…
View More 1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખીભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો, દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ
મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ ઘટીને 5.4 ટકા થયો હતો, જે લગભગ બે વર્ષમાં તેનું સૌથી નીચું…
View More ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો, દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ