દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં કરોડો રૂૂપિયાના પ્રોફિટની લાલચ આપીને તેમની સાથે થયેલી રૂૂપિયા 41.07 લાખની છેતરપિંડીના કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે…

View More દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત

કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ…

View More કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

  દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતો સાંગા હીરા ખાંભલા નામનો શખ્સ રૂૂ. 2,90,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની સામે ખંભાળિયાની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની…

View More દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારના કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પર રહેલા એલ્યુમિનિયમના વાયર ગત તા. 8 સપ્ટેમ્બરથી…

View More દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

યાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધા

પંખાઓ બંધ, બેસવામાં અવ્યવસ્થા, શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ : ગાંધીનગર સુધી ફરિયાદ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી,…

View More યાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધા

માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુ

દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના…

View More માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુ

દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુ

દ્વારકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી મહિલા મજૂરનું લિફ્ટ તૂટી પડતા કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના…

View More દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુ

દ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ

યાત્રાધામ દ્વારકામાં ગેરકાદેસર બાંધકામો ઉપર ફરી એક વખત તંત્રનું બુડોઝર ફરી વળ્યુ છે. જેમા દ્વારકા શહેરમાં ચરકલા રોડ પર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ…

View More દ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ

દ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝર

દ્વારકા વિસ્તારમાં ગઈકાલે સોમવારે વધુ એક વખત કેટલાક ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેમાં પાંચ દબાણો દૂર કરાવી તંત્ર દ્વારા 1,750 સ્ક્વેર…

View More દ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝર

દ્વારકામાં રઘુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન

દ્વારકાના રઘુવંશી ખેલૈયાઓ માટે જુની ગૌશાળા ખાતે આગામી તા.રર-9-202પ થી તા.1-10-202પ દરમ્યાન ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અનુસંધાને આજરોજ એક મીટીંગનું…

View More દ્વારકામાં રઘુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન