જામનગર તાલુકા વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વૃદ્ધ સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેથી સનાતનીઓમાં રોષ ફેલાયો છે. ફરિયાદી સકારામજી…
View More દ્વારકા પદયાત્રાએ આવેલા રાજસ્થાનના વૃધ્ધ સન્યાસીને પણ તસ્કરોએ ન છોડ્યાdwarka news
દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.28-06-2026 ને રવિવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવસલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
મહારાષ્ટ્રમાંથી રેલવે પાર્સલ મારફતે પ્રતિબંધિત દવા જામનગર પહોંચાડાતી હતી, ત્યાંથી સલાયા લઇ જઇ જહાજ મારફતે દુબઇ-યમન મોકલી દેવાતી હતી, 81 લાખની કિંમતની 9.50 લાખ કેપ્સ્યુલ…
View More સલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયુંદ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 5 ટ્રકો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન તેમજ ખનીજ પરિવહન સામે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી છે.…
View More દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 5 ટ્રકો ઝડપાયાદ્વારકાધીશ મંદિરે તબીબ દંપતી સાથે અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટની નોટિસ
યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે બે મહિના પહેલા જામનગરના તબીબ દંપતી સાથે થયેલા કથિત અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટ અને માનવ અધિકાર આયોગમાં ધા નાખતા કાનૂની પ્રક્રિયાનો ધમધમાટ…
View More દ્વારકાધીશ મંદિરે તબીબ દંપતી સાથે અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટની નોટિસદ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક નાહવા પર પ્રતિબંધ
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોમતી ઘાટ પર વૃધ્ધ તણાયાની ઘટના બાદ તંત્ર એકશનમાં યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર તાજેતરમાં પાણીના વહેણમાં એક વૃધ્ધ તણાયાના વાયરલ બનેલ…
View More દ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક નાહવા પર પ્રતિબંધઅધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
યાત્રાધામ દ્વારકામાં સોમવારે પૂર્ણ થયેલા પાવન પુરૂૂષોત્તમ માસ (અધિક માસ) દરમ્યાન ગોમતી નદી તેમજ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા દર્શન સર્કિટના તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો…
View More અધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યાદ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજા
અમદાવાદમાં રહેતો પરિવાર પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકા દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે રાજકોટના માલિયાસણ પાસે અમદાવાદના યાત્રિકોની બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં…
View More દ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજાદ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરો પરથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જતા હોય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ…
View More દ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધદ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા
કલ્યાણપુરમાં કાળા પથ્થરની ખાણનો વ્યવસાય કરતા ધંધાર્થીને હેરાનગતિ ન કરવા લાંચ માંગી હતી; રૂા.20 લાખની લાંચનો વહીવટ નક્કી કરાયો હતો, ફરિયાદીના મિત્રની ઓફિસમાં 5 લાખનો…
View More દ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા