ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ થવાની સાથે જાણે કોઈ બહાનું…
View More ટ્રમ્પની ધમકી બાદ ઇરાનના સુપ્રીમોને શૂરાતન ચડ્યું! યુધ્ધ શરૂ, હવે કોઇ દયા માયા નહીંDonald Trump
કાશ્મીર પ્રશ્ને કોઇની મધ્યસ્થી સ્વીકાર્ય નથી: ટ્રમ્પને રોકડું પરખાવતા મોદી
ટ્રમ્પની વિનંતીથી વડાપ્રધાનની 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, પાક.ની વિનંતીથી જ યુદ્ધવિરામ કર્યો: ઓપરેશન સિંદૂરની વિગતવાર ચર્ચા પણ વેપાર કરાર અને ભારત-પાક. સંઘર્ષની વાત નહીં: ટ્રમ્પે…
View More કાશ્મીર પ્રશ્ને કોઇની મધ્યસ્થી સ્વીકાર્ય નથી: ટ્રમ્પને રોકડું પરખાવતા મોદીPM મોદી અને ટ્રમ્પ વચે 35 મિનિટ સુધી થઇ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે કરી વિગતવાર ચર્ચા
કેનેડામાં G7 સમિટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન પર વાતચીત થઈ. મળતી માહિતી અનુસાર આ…
View More PM મોદી અને ટ્રમ્પ વચે 35 મિનિટ સુધી થઇ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે કરી વિગતવાર ચર્ચાટ્રમ્પની કંપનીની ડિજિટલ ક્ષેત્રે એન્ટ્રી: મોબાઇલ લોંચ કર્યો
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન હવે મોબાઇલ નેટવર્ક અને સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશી ચૂકી છે. સોમવારે, ટ્રમ્પ પરિવારે ટ્રમ્પ મોબાઇલ નામની એક નવી મોબાઇલ…
View More ટ્રમ્પની કંપનીની ડિજિટલ ક્ષેત્રે એન્ટ્રી: મોબાઇલ લોંચ કર્યોચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે…
View More ચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયુંટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની…
View More ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયુંવધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યો
અબજોપતિ એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તેમની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત…
View More વધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યોભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છે
અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર…
View More ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છેઅમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશે
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્ર્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને…
View More અમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશેટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી
ડેવિડ બેસેન્ટે આક્ષેપ કર્યા પછી ઉગ્રતા મારામારીમાં ફેરવાઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તથા એક્સ (અગાઉ ટ્વિટર)ના મુખ્ય કાર્યકારી અધિકારી એલોન મસ્ક વચ્ચેનો વિવાદ…
View More ટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી