લોકો દ્વારા રેલ્વે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ધાંગધ્રા હળવદ બાયપાસ ઉપર આવેલા ચુલી ગામ પાસેના પીપળા જવાના રસ્તે અંડર…
View More ધ્રાંગધ્રાના ચુલી પાસે રેલવેના અન્ડર પાસમાં પાણી ભરાતા આસપાસના ગામોના લોકો પરેશાનDhrangadhra
ધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરી
તિજોરીના તાળાં તોડતો તસ્કર સીસીટીવીમાં કેદ ધ્રાંગધ્રા ના બગીચા રોડ પર આવેલા વોટર સપ્લાય ના કારખાનામાં રાત્રીના સમયે શટરના તાળા તોડી તિજોરીમાં પડેલા 60 હજાર…
View More ધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરીધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલો, ધ્રાંગધ્રા ડિવીઝન, તાલુકા પોલીસ તથા સીટી પોલીસ અને હોમ ગાર્ડ સહિત…
View More ધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગધ્રાંગધ્રા બાયપાસ પાસે પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી
ધાંગધ્રા શહેરમાં બાયપાસ વિસ્તાર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પાણીની ટાંકા બનાવવામાં આવે છે ત્યારે કોઈ અગમ્ય કારણસર અચાનક આંખ ભભૂકી હતી. પ્લાસ્ટિક ના કારખાનામાં આગ…
View More ધ્રાંગધ્રા બાયપાસ પાસે પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકીધ્રાંગધ્રાના કુડામાં સગીરાને ભગાડી જવા મામલે બઘડાટી, સાત મહિલા સહિત 19 સામે કાર્યવાહી
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા પરિવારની દિકરીને પાંચ માસ પહેલા એક શખ્સ ભગાડી ગયો હતો. આ બાબતે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન બાબતે ઝઘડો થયો હતો.…
View More ધ્રાંગધ્રાના કુડામાં સગીરાને ભગાડી જવા મામલે બઘડાટી, સાત મહિલા સહિત 19 સામે કાર્યવાહી