– ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા – યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન…
View More દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુંDemolition
જામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયા
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે સિટી ‘એ’ ડિવિઝન…
View More જામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયામોરબીમાં કેનાલ પેરેલલ રોડ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશન
મોરબીમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને રસ્તાઓ પહોળા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની દર બુધવારે ચાલતી ’વન વીક વન…
View More મોરબીમાં કેનાલ પેરેલલ રોડ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશનજામનગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ અને એક ધાર્મિક સ્થળનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમય થી મંજૂરી વગર ના બાંધકામો સામે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આજે વધુ એક ત્રણ માળ…
View More જામનગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ અને એક ધાર્મિક સ્થળનું ડિમોલિશનજામનગરના બચુનગરમાં મનપાનું મેગા ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે બચુ નગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જુદી…
View More જામનગરના બચુનગરમાં મનપાનું મેગા ડિમોલિશનભાવનગરમાં 4 મહિલા બુટલેગરની મિલકતો પર બૂલડોઝર ફરી વળ્યું
બે મકાન, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં…
View More ભાવનગરમાં 4 મહિલા બુટલેગરની મિલકતો પર બૂલડોઝર ફરી વળ્યુંમોરબીમાં પંચાસર રોડના 250 મકાનોના ડિમોલિશનનો વિરોધ
મોરબીના પંચાસર રોડ પર વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના માથે ડિમોલિશનની તલવાર લટકતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મનપા દ્વારા અપાયેલી આખરી નોટિસના પગલે સેંકડો પરિવારો…
View More મોરબીમાં પંચાસર રોડના 250 મકાનોના ડિમોલિશનનો વિરોધમોરબીમાં કાચા મકાનો ઝૂંપડા સહિતના દબાણોનું ડિમોલીશન
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા દર સપ્તાહે ચલાવવામાં આવતી ’વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ રાજકોટ-મોરબી રોડ પર ભક્તિનગર સર્કલથી શનાળા સુધીના માર્ગ…
View More મોરબીમાં કાચા મકાનો ઝૂંપડા સહિતના દબાણોનું ડિમોલીશનઓપરેશન જંગલેશ્ર્વર પાર્ટ-2ની તૈયારી, મહેસૂલ પંચ દ્વારા ગમે ત્યારે અપાશે ચૂકાદો
કલેકટર હસ્તકની 1 લાખ ચો.મીટર જમીન ખાલી કરાવાશે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણના મામલે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી હોય…
View More ઓપરેશન જંગલેશ્ર્વર પાર્ટ-2ની તૈયારી, મહેસૂલ પંચ દ્વારા ગમે ત્યારે અપાશે ચૂકાદોમવડી-કણકોટ રોડ ઉપર 4500 મીટર જમીનમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા
કાચા-પાકા ઝૂંપડા અને સ્લેબ સહિતનાં પાકા બાંધકામો પર મામલતદારનું બુલડોઝર ફર્યુ રાજકોટ શહેરમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ…
View More મવડી-કણકોટ રોડ ઉપર 4500 મીટર જમીનમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા