જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર નજીક આવેલી સર્વે નંબર 382 વાળી જમીન પર મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More જામનગરના રાજકોટ રોડ પર સવારથી બુલડોઝરની ધણધણાટીDemolition
જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડત
સમગ્ર આહીર સમાજ એકજૂટ થયો, મીટિંગમાં કરાયેલું એલાન જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશન મામલે આજે સમગ્ર આહિર સમાજ એકજુથ…
View More જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડતઆણંદપર અને નવાગામમાં સરકારી જમીન પરના દબાણો પર ફરશે બુલડોઝર
રાજકોટ શહેર નજીક આવેલા આણંદપર અને નવાગામ ખાતે કરોડો રૂૂપિયાની સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આગામી 22મી તારીખના રોજ કલેક્ટર તંત્ર દ્વારા મેગા…
View More આણંદપર અને નવાગામમાં સરકારી જમીન પરના દબાણો પર ફરશે બુલડોઝરજામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધ
મહિલા પોલીસ સાથે ઝપાઝપી,બટકા ભર્યા: આખરે બળજબરીથી પોલીસ જીપમાં બેસાડી પોલીસ મથકે ખસેડાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન…
View More જામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધરાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદ
ત્રણ વોર્ડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, વિહિપની રજૂઆતનો ઉલાળિયો કરી દબાણો દૂર કરાયા “ચૂંટાયેલી બોડી ચાર્જ સંભાળે તે પહેલા કમિશનરની ગેરહાજરીમાં ઓપરેશન કરી નખાતા…
View More રાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદભીમનગર અને કટારિયા ચોકડી પાસે 40 બાંધકામનો કડુસલો
ટીપીના રોડ અને રિઝર્વેશન પ્લોટમાં ખડકાઇ ગયેલા રહેણાંક અને કોમર્સિયલ કાચા-પાકા બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યુ કટારિયા ચોકડી પાસે 6271 ચો.મી. અનામત પ્લોટમાં 9 બાંધકામનો…
View More ભીમનગર અને કટારિયા ચોકડી પાસે 40 બાંધકામનો કડુસલોરાજકોટમાં 58 મોતના માચડાં, ગમે ત્યારે થઇ શકે ધબાય નમ:
અતિ ભયજનકની કેટેગરીમાં મુકાયેલા તમામ બાંધકામના આસામીઓને માત્ર નોટિસ આપી સંતોષ માનતી મનપા મનપાની બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા એકબીજા ઉપર…
View More રાજકોટમાં 58 મોતના માચડાં, ગમે ત્યારે થઇ શકે ધબાય નમ:સોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદ
સવારના લોકોના ટોળા ઉમટી પડતા કલેકટર ઉપાધ્યાય ધટના સ્થળે પહોંચી આ ધાર્મિક જગ્યાનુ ડિમોલિશન નહીં થાય તેવી ખાત્રી આપતા મામલો થાળે પડ્યો પ્રભાસપાટણ સોમનાથ ખાતે…
View More સોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદમનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશન
અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…
View More મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશનસોમનાથ કોરીડોરની પ્રક્રિયા તેજ, સંપાદિત મકાનોનું ડિમોલિશન
સોમનાથ ખાતે કોરીડોર ના નિર્માણ ની કામગીરી તેજ થયેલ છે ધણાં સમય સુધી વાદવીવાદો અને આંદોલન પછી સંપાદન ની કામગીરી શરૂૂ થયેલ છે અને અત્યાર…
View More સોમનાથ કોરીડોરની પ્રક્રિયા તેજ, સંપાદિત મકાનોનું ડિમોલિશન