દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની…
View More દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમdelhi
દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર
દિલ્હીના ગોવિંદપુરીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણપાલની હત્યાએ આખી રાજધાની સ્તબ્ધ કરી દીધી હતી, ત્યારે હવે 19 વર્ષના હત્યારાનું શનિવારે રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. નાનો…
View More દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠારદિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં
દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે. AAPની સરકારમાં મંત્રી રહેલા…
View More દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાંદિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે
અરવિંદ કેજરીવાલ અત્યારે 2025ના ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રચારમાં લાગ્યા છે ત્યારે જ દિલ્હી સરકારના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું…
View More દિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છેબુધ-ગુરૂવારે નિયમિત સુનાવણીના કેસોનું લિસ્ટિંગ નહીં થાય
નવા ચીફ જસ્ટિસનો પરિપત્ર : પરચૂરણ બાબતો આ બન્ને દિવસે સૂચિબદ્ધ થશે CJI એટલે કે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાનું પદ સંભાળતાની સાથે જ જસ્ટિસ સંજીવ…
View More બુધ-ગુરૂવારે નિયમિત સુનાવણીના કેસોનું લિસ્ટિંગ નહીં થાયદિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકો
પ્રદૂષણ અને ધુમ્મસના બેવડા ફટકાથી દેશની રાજધાની દિલ્હી સહિત AQI શહેરોની હાલત ખરાબ છે. AQI સતત છઠ્ઠા દિવસે 400 થી વધુ છે. જે ખૂબ જ…
View More દિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકોગુજરાત સરકારે 5 વર્ષમાં આયુષ્માન યોજના માટે 99.93 કરોડ ખર્ચ્યા
રાજયમાં 2.61 કરોડ કાર્ડધારકોમાંથી 46.23 દર્દીઓએ સારવાર લીધી, સૌથી વધુ યુરોલોજીમાં ખર્ચ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ) હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23…
View More ગુજરાત સરકારે 5 વર્ષમાં આયુષ્માન યોજના માટે 99.93 કરોડ ખર્ચ્યાગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
82.5 કિલો હાઇ-ગ્રેડ કોકેઇન ઓસ્ટ્રેલિયા મળે તે પહેલાં પકડી લેવાયું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની…
View More ગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરીમાં પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, સુપરવાઈઝર ઘાયલ
શુક્રવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગતી વખતે પેટ્રોલ પંપના સુપરવાઈઝરના પેટ પર કાચ વડે…
View More ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરીમાં પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, સુપરવાઈઝર ઘાયલCBSE બોર્ડના અભ્યાસક્રમમાં 15 ટકાનો ઘટાડો, પરીક્ષાની પધ્ધતિમાં કરાયો ફેરફાર
ધો.10-12ની પરીક્ષામાં 40 ગુણ ઇન્ટરનલ એસાઇનમેન્ટ અને 60 માર્ક ફાઇનલ પરીક્ષામાં અપાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ…
View More CBSE બોર્ડના અભ્યાસક્રમમાં 15 ટકાનો ઘટાડો, પરીક્ષાની પધ્ધતિમાં કરાયો ફેરફાર