ખંભાળિયાના નાગર પાડો, શેરી નં. 3 ખાતે રહેતા અને અહીંના પોલીસ મથકના નિવૃત્ત રાઈટર હેડ બાબુભાઈ દેશળભાઈ ફફલ નામના 68 વર્ષના વૃદ્ધને રાત્રિના સમયે પોતાના…
View More ખંભાળિયાના નિવૃત્ત પોલીસકર્મીનું હૃદયરોગના ઘાતક હુમલાથી મોતdeath
લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોત
21 લોકો લાપતા, 600થી વધુ ઘરોને નુકસાન: ટ્રેનો-રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર બંગાળની ખાડીમાં ઉદભવેલા દિત્વાહ નામના ચક્રવાતે શ્રીલંકામાં કહેર મચાવ્યો છે. દેશભરમાં પૂર અને…
View More લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોતનવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોત
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામમાં સંબંધીના ઘરે આવેલા પોરબંદરના શરણાઇ વાદક વૃધ્ધનું પહેલા માળેથી પડી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.…
View More નવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોતસોમનાથ જતા એમ.પી.ના નિવૃત્ત DYSPનું હાર્ટએટેકથી મોત, કુલ ત્રણનાં ભોગ લીધા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાર્ટએટેકથી વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્ર દર્શને આવેલા મધ્યપ્રદેશના નિવૃત્ત ડીવાયએસપી દ્વારકાથી…
View More સોમનાથ જતા એમ.પી.ના નિવૃત્ત DYSPનું હાર્ટએટેકથી મોત, કુલ ત્રણનાં ભોગ લીધાખંભાળિયામાં બીમારી સબબ યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા વિક્રમસિંહ બાબુભા જાડેજા નામના 42 વર્ષના યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કિડની અને લીવરની બીમારી હોય અને આ બીમારીની ચાલુ સારવાર…
View More ખંભાળિયામાં બીમારી સબબ યુવાનનું મૃત્યુજૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા…
View More જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકાહોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતા
ઉત્તરીય તાઇ પો જિલ્લાના રહેણાંક સંકુલમાં આગ લાગ્યા પછી બાજુની આઠ ઇમારતોમાં ફેલાઇ: 4000 લોકોના વસવાટવાળી એસ્ટેટમાં સમારકામ, નવીનીકરણ ચાલી રહ્યું હતું ઉત્તરીય તાઈ પો…
View More હોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતાવાંકાનેરના 13 વર્ષીય બાળકનું ફૂટબોલ રમતી વેળાએ હાર્ટએટેકથી મૃત્યુ
મહેસાણાની તપોવન સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી વખતે અચાનક મેદાનમાં ઢળી પડેલ દિનપ્રતિદિન નાની ઉંમરમાં જ હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આવો વધુ…
View More વાંકાનેરના 13 વર્ષીય બાળકનું ફૂટબોલ રમતી વેળાએ હાર્ટએટેકથી મૃત્યુખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર યુવાનનું મોત
પાછળ બેઠેલા યુવકને ઇજા થતા સારવારમાં ખંભાળિયા 4 કિ.મી. દૂર પાયલ ચોકડી પાસે જી.જે. 37 એ. 2996 નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્યપ્રદેશ…
View More ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર યુવાનનું મોતકેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોત
લોકોમાં પાલિકા સામે ભારે રોષ, છ મહિનામાં બીજી ઘટના બની કેશોદમાં 2 આખલા વચ્ચે લડાઈ ચાલી રહી હતી એ સમયે બાઈક લઈને પસાર થતા યુવાન…
View More કેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોત