ચરાડવાથી આંદરણા જતા રોડ પર ડબલ સવારી બાઈક ડમ્પર પાછળ અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનના મોત થયા હતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત…
View More ચરાડવા નજીક ડમ્પર પાછળ બાઇક અથડાતા બે યુવાનના મોતdeath
ચરાડવા ગામે ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા નાણા યુવાનને ભારે પડ્યા
ચરાડવા ગામના યુવાનને ધંધામાં ખોટ આવતા નાણાની જરૂૂરત પડતા ઊંચા વ્યાજે રૂૂ 15.30 લાખની રકમ લીધી હતી જે રકમની ઉઘરાણી કરી પાંચ આરોપીઓએ કોરા ચેક…
View More ચરાડવા ગામે ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા નાણા યુવાનને ભારે પડ્યામોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડી જતાં દોઢ વર્ષના માસુમનું મોત
શોભેશ્ર્વર રોડ પર મફતિયાપરામાં ઘટના બની શોભેશ્વર રોડ પર રહેતા પરિવારનો દોઢ વર્ષનો પુત્ર રમતા રમતા ગરમ પાણીના તપેલા પર પડી જતા દાઝી જતા સારવાર…
View More મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડી જતાં દોઢ વર્ષના માસુમનું મોતઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી કાર કેનાલમાં ખાબકતાં 5નાં મોત
ઉત્તર પ્રદેશમાં લગ્ન પક્ષના સભ્યો સાથે એક મોટો અકસ્માત. ગઇકાલે સવારે, લગ્નમાંથી પરત ફરતી વખતે, લગ્ન પક્ષના સભ્યોને લઈ જતી કાર નહેરમાં પડી ગઈ. અકસ્માતમાં…
View More ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી કાર કેનાલમાં ખાબકતાં 5નાં મોતકાર પલટી જતા IAS અધિકારી અને તેના બે ભાઇઓના મોત
કર્ણાટકના કલબુર્ગીમાં કાર અકસ્માતમાં એક IAS અધિકારી અને તેના બે ભાઈઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2012ની બેચના IAS અધિકારી 51 વર્ષીય મહંતશ બિલાગી સામેલ છે,…
View More કાર પલટી જતા IAS અધિકારી અને તેના બે ભાઇઓના મોતહિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર થતાં 1 એન્જિનિયર અને 4 શ્રમિકોના મોત
સાબરકાંઠાના હિંમતનગર GIDC નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના…
View More હિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર થતાં 1 એન્જિનિયર અને 4 શ્રમિકોના મોતજામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યો
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક પહીટ એન્ડ રનથ નો બનાવ બન્યો હતો, જેમાં એક બાઈક સવાર વેપારી યુવાનને અજ્ઞાત વાહન ના ચાલકે…
View More જામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યોવાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર બ્રિજ નિચે સર્વિસ રોડ ખાતેથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય,…
View More વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા યુવાનનું મોતજસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજા
જસદણ તાલુકાના કનેસરા ગામ નજીક પાણીના સંપ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.…
View More જસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજાકચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામે આજે (શનિવારે) એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પશુઓ ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરોનું તળાવના…
View More કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત