શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોના બિમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. ત્રણેય લોકોના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ…
View More જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોના બીમારી સબબ બેભાન હાલતમાં મોતdeath
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા અજ્ઞાત પુરુષનું મોત
જામનગર ના લાલવાડી વિસ્તારમાં પોલીસને બીન વારસુ હાલતમાં મળી આવેલા અને સરકારી જી.જી. હોસ્પિટલમાં બેશુદ્ધ અવસ્થામાં દાખલ થયેલા અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જે યુવાનની…
View More જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા અજ્ઞાત પુરુષનું મોતઉપલેટા નજીક અકસ્માતમાં નાના ભાઈનું મોત, મોટાભાઈને ઈજા
ઉપલેટા તાલુકાના ઢાંક અને મેરવદર ગામ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ અને ટ્રેક્ટર વચ્ચે થયેલી આ ટક્કરમાં બે વૃદ્ધ ભાઈઓ પૈકી નાના ભાઈનું…
View More ઉપલેટા નજીક અકસ્માતમાં નાના ભાઈનું મોત, મોટાભાઈને ઈજાછાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધો
મિશ્ર ઋતુ વચ્ચે શરદી-ઉધરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતી ખાનગી સ્કૂલની શિક્ષીકાનું છાતીમાં કફ જામી જવાથી મોત…
View More છાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધોકણકોટ પાસે કાર અડફેટે સ્કૂટરચાલક વેપારીનું મોત
શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો જેમા માધાપર ગામે રહેતા વૃદ્ધ તેનુ સ્કુટર લઈને ગોંડલ ચોકડીથી ઘેર જતા હતા તે દરમ્યાન કણકોટ પાસે પુરપાટ…
View More કણકોટ પાસે કાર અડફેટે સ્કૂટરચાલક વેપારીનું મોતલગ્નપ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત; પતિ-પુત્રીની નજર સામે જ પરિણીતાનું મોત
શહેરના માધાપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતો પરિવાર સમી સાંજે પોતાના બાઈકમાં લગ્નપ્રસંગ જતા હતા. ત્યારે ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા દંપતિ અને તેની પુત્રી જમીન…
View More લગ્નપ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત; પતિ-પુત્રીની નજર સામે જ પરિણીતાનું મોતવધુ એક BLOનો ભોગ લેવાયો, સર્વરના ધાંધિયાથી રાત્રે કામ કરતા હાર્ટએટેક આવી ગયો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન BLOના મોતનો સીલસીલો જારી રહ્યો છે. મહેસાણાના સુદાસણાના શિક્ષકનું હાર્ટએટેકથી નિધન થતા આવી ઘટનાનો આંક અડધોડઝન પહોંચી ગયો છે. તાલુકાના…
View More વધુ એક BLOનો ભોગ લેવાયો, સર્વરના ધાંધિયાથી રાત્રે કામ કરતા હાર્ટએટેક આવી ગયોખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોત
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂૂપસંગ જાડેજા નામના 63 વર્ષના બુઝુર્ગ ને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું…
View More ખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોતમોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોત
ધૂળકોટ ગામની સીમમાં પગપાળા ચાલીને જતા 60 વર્ષીય વૃદ્ધનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી…
View More મોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોતજામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત
વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025…
View More જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત