શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ચાર લોકોના શ્ર્વાસ…
View More કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોતdeath
માળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
માળિયા (મિ)નાં મોટાદહીંસરા ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મિ)નાં મોટાદહીંસરા ગામે પ્રભાતભાઇ…
View More માળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતમોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પત્નીની નજર સામે રોડ ક્રોસ કરતા પતિને બોલેરો ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ…
View More મોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોતજેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોત
બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં શોક જેતપુરમાં ફરીવાર માતાપિતા માટેનો એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક દોઢ વર્ષની માસુમ બાળકીનું પાણીની કૂંડીમાં…
View More જેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોતભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોત
કારમાંથી 2.63 લાખની કિંમતની દારૂની 1130 બોટલો કબજે ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ…
View More ભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોતસ્કીઈંગ દરમિયાન ઘાયલ થયેલા વેદાંત ગ્રૂપના ચેરમેનના પુત્રનું નિધન
સારવાર દરમિયાન હાર્ટએટેક આવી ગયો વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું છે. અમેરિકામાં સ્કીઇંગ…
View More સ્કીઈંગ દરમિયાન ઘાયલ થયેલા વેદાંત ગ્રૂપના ચેરમેનના પુત્રનું નિધનબિહારની રાજધાની પટનામાં થારનો કહેર: અનેક લોકોને કચડ્યા,ભડકેલા ટોળાએ કારને લગાવી આગ
બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પટનામાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર એક બેકાબૂ થાર કારે રસ્તા પર…
View More બિહારની રાજધાની પટનામાં થારનો કહેર: અનેક લોકોને કચડ્યા,ભડકેલા ટોળાએ કારને લગાવી આગતાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ટ્રિપલ અકસ્માત તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ…
View More તાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોતમંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટમાં ભત્રીજા સાથે રહી…
View More મંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોતલાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટિયા પાસે ગત રાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય…
View More લાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર