શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ પર ગૌરદડ…
View More ગૌરીદડ નજીક હિટ એન્ડ રન : રાહદારી યુવકને અજાણ્યા વાહને ઉલાળતા મોતdeath
બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુ
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. 7 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી…
View More બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુરેલનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
લક્ષ્મીનગરના આધેડ અને વીરમાયા પ્લોટમાં વૃધ્ધે બેભાન હાલતમાં દમ તોડયો રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો વધ્યો હોય તેમ વધુ એક જીંદગી શ્ર્વાસના ધબકારા…
View More રેલનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોતમુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોત
પંચમહાલના કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર એક ભયંક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં…
View More મુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોતહિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોત
ચોકી નજીક અજાણ્યા બાઈક ચાલકે આધેડના મોટર સાયકલનેં ઉલાળતા સર્જાઈ કરૂણાંતિકા રાજકોટ નજીક આવેલા શાપરમાં રહેતાં આધેડ જૂનાગઢ પુત્રના લગ્નની કંકોત્રી આપવા ગયા હતાં. જ્યાંથી…
View More હિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોતગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોત
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામ પાસે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિર સંચાલિત ભુવનેશ્વરી ગૌશાળામાં બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગૌશાળામાં સાફ-સફાઈની કામગીરી કરી રહેલા…
View More ગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોતયુ.પી.માં વાવાઝોડા સાથે વરસાદ, 13 લોકોના મોત
10 જિલ્લામાં કરા ત્રાટકયા, ઠેર ઠેર વૃક્ષો-વીજપોલ ઉખડી પડયા : અયોધ્યામાં ધૂળની આંધી Uttar Pradeshમાં હવામાનમાં પલટો આવ્યો અને ભીષણ ગરમી વચ્ચે અચાનક વાવાઝોડા, ભારે…
View More યુ.પી.માં વાવાઝોડા સાથે વરસાદ, 13 લોકોના મોતવડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…
View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોતમધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીર
મુખ્યમંત્રી યાદવે 4-4 લાખ મૃતકોના પરિવારને આશ્ર્વાસન જાહેર કર્યું: 9 બાલિકાઓનો મૃતકોમાં સમાવેશ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચીકલિયા ફાટા પાસે સર્જાયો ભીષણ અકસ્માતમાં 15થી વધુ…
View More મધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીરઆણંદપર (બાઘી) ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષના બાળકનું મોત
એક બહેનના એકના એક ભાઈના મોતથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની શહેરની ભાગોળે આણંદપર (બાધી) ગામે વાડીમાં રમતા-રમતા 3 વર્ષનો બાળક પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયો…
View More આણંદપર (બાઘી) ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષના બાળકનું મોત