ગુજરાત2 weeks ago
ટેન્ડર પ્રક્રિયાને લઇ કલોલ નગરપાલિકામાં ફડાકાવાળી, પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ, જુઓ વિડીયો
કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઇને હોબાળો મચી ગયો હતો. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતા બે જૂથ સામ-સામે આવી ગયા હતા. કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને...