શહેરમા જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા વૃધ્ધાનુ ઝેરી જનાવર કરડી જવાથી બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. વૃધ્ધાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી…
View More પરાપીપળિયામાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોતdeath
અધુરા માસે જુડવા બાળકોને જન્મ આપનાર જનેતાનું મોત
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા સહેતી સર્ગભાને આઠમા મહીને બીપી વધી જતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડાઇ હતી. જયા સીઝીરીયન થકી સગર્ભાએ જુડવા બાળકોને જન્મ…
View More અધુરા માસે જુડવા બાળકોને જન્મ આપનાર જનેતાનું મોતરેલવે સ્ટેશન પાસે બિમારી સબબ વૃદ્ધનું મોત: વાલી વારસની શોધ
શહેરના રેલવે સ્ટેશન પાસેથી બિમારી સબબ મળેલા અજાણયા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જેથી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી…
View More રેલવે સ્ટેશન પાસે બિમારી સબબ વૃદ્ધનું મોત: વાલી વારસની શોધહૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં પ્રૌઢ અને આધેડ, કાલાવડના નિકાવામાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્ય ભરમાં હાર્ટએટેકના કેસનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે…
View More હૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇકોરોનાનો મૃત્યુઆંક છૂપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને
1,95,406 મૃત્યુ સામે માત્ર 5809 જ બતાવાયા, મઘ્યપ્રદેશ બીજા સ્થાને, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ચોંકાવનારો રિપોર્ટ 2021માં કોરોના મહામારીએ ભારત સહિત વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો હતો હવે…
View More કોરોનાનો મૃત્યુઆંક છૂપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને120ની સ્પીડે ડિવાઈડર કૂદેલી કારે પરિવારને અડફેટે લીધો એક મોત
જામનગર નજીક સમર્પણ બાયપાસ સર્કલ પાસે પરમદીને મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી, જેમાં એક કાર કલાકના 120 કી.મી. ની સ્પીડે આવીને…
View More 120ની સ્પીડે ડિવાઈડર કૂદેલી કારે પરિવારને અડફેટે લીધો એક મોતમોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
બાઇક અકસ્માતનો ખાર રાખી હત્યા નિપજાવ્યાની આરોપીની કબૂલાત ખાખરાળા ગામે યુવાનને મારી નાખવાના ઈરાદે બંદુક વડે ફાયરીંગ કરતા ફાયર નહિ થતા છરીના ઘા ઝીકી યુવાનને…
View More મોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયોદસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોત
લખતરના કડુથી સાળા-બનેવી બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો માલવણ હાઈવે પર દસાડા તાલુકાના અખીયાણા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે…
View More દસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોતપંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયા
શહેરનાં પંચનાથ મંદીર પાસે હોસ્પિટલેથી ઘરે જઇ રહેલા બાઇક ચાલક યુવાન અને તેમનાં દાદીને પુરઝડપે આવેલા કારનાં ચાલકે ઠોકરે લેતા યુવકનાં દાદી રસ્તા પર પટકાયા…
View More પંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયાસેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો
ભાણવડના હત્યાના ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદી, મહેશ્ર્વરી સોસાયટીમાં મહિલા અને કોઠારિયા સોલવન્ટમાં યુવાનને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો ગુજરાત મિરર, રાજકોટ તા.8 રાજકોટ સહિત…
View More સેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો