દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની બચુભાઈ ધુળાભાઈ મોહણીયા નામના 25 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનની છ વર્ષની માસુમ પુત્રી સોનલ મંગળવારે બપોરના સમયે દ્વારકા નજીકના સિધ્ધનાથ…
View More દ્વારકામાં બિલ્ડિંગ પરથી પટકાતા બાળાનું કરૂણ મોતdeath
ગંજીવાડામાં ઈમિટેશનનું કામ કરતી વેળાએ દાઝી ગયેલા યુવકે દમ તોડ્યો
રાજકોટ શહેરના ગંજીવાડામાં ઈમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More ગંજીવાડામાં ઈમિટેશનનું કામ કરતી વેળાએ દાઝી ગયેલા યુવકે દમ તોડ્યોજૂનાગઢમાં ગેસ લાઇન તૂટતા આગ; 8 દાઝયા, 3ના મોત
ઝાંઝરડા રોડ પર કોઇ જાતની મંજૂરી વગર જેસીબીથી ખોદકામ દરમિયાન ગેસની લાઇન તૂટતા બની દુર્ઘટના જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આગ લાગવાની ગંભીર દુર્ધટના સામે આવી…
View More જૂનાગઢમાં ગેસ લાઇન તૂટતા આગ; 8 દાઝયા, 3ના મોતભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોત
બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડયો પરંતુ સારવાર કારગત ન નીવડી ભાવનગરમાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી મહુવા ઉમણીયાવદર ખાતે પોતાના ઘરે આવી રહેલા ફોટોગ્રાફર યુવકનું મહુવા-વડલી બાયપાસ…
View More ભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોતરાજકોટમાં ચાલુ એસટી બસે કંડક્ટરને આવેલો હૃદયરોગનો હુમલો નિવડ્યો જીવલેણ
બનાસકાંઠાના કાનધર ગામના વતની અને હાલ અંબાજી રાજકોટ રૂૂટની એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રૌઢ ગઈકાલે રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એસટી ડેપોમાં પેસેન્જર…
View More રાજકોટમાં ચાલુ એસટી બસે કંડક્ટરને આવેલો હૃદયરોગનો હુમલો નિવડ્યો જીવલેણજમ્મુ-કાશ્મીરના પૂંછમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના…
View More જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્તઅમરેલી નજીક નદીમાં ડૂબી જવાથી ચારના મોત
અમરેલી તાલુકાના ગાવડકા વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી આજે શોકમાં ગરકાવ થઈ ગઈ, જ્યારે ચાર યુવાનો નદીમાં નાહવા જતા પોતાના જીવ ગુમાવી બેઠા. ઘટનાની જાણ…
View More અમરેલી નજીક નદીમાં ડૂબી જવાથી ચારના મોતધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયા
સુપેડી પંથકમાં PGVCLના ચેકીંગનું વીડિયો શુટીંગ કરવા જતાં હતા ત્યારે બનેલો બનાવ રસ્તાનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝનમાં જનાવર આડુ આવતા નડેલો અકસ્માત ધોરાજી-ઉપલેટા હાઈવે પર…
View More ધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયાઅમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત
પરિવાર સાથે સાવરકુંડલાથી નાનીની ખબર પૂછી પરત ફરતી વખતે રેલવે સ્ટેશનમાં બની ઘટના અમરેલીના મોટા લીલીયા ગામે રહેતા પરીવારની 4 વર્ષની બાળકીનુ ઝેરી જનાવર કરડી…
View More અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોતબિહારમાં કાર-ટ્રેક્ટર સાથે ટકરાતાં લગ્ન સમારોહમાંથી આવતાં 8નાં મોત
બિહારના કટિહાર જિલ્લામાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું…
View More બિહારમાં કાર-ટ્રેક્ટર સાથે ટકરાતાં લગ્ન સમારોહમાંથી આવતાં 8નાં મોત