કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો…
View More કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોતdeath
ગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુ
ટંકારાના જોધપર ઝાલા ગામે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ મુળ રાજકોટનાં વતની અને હાલ ગોંડલમાં રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં આધેડ ચક્કર આવતાં ઢળી…
View More ગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુકચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોત
માંડવી તાલુકાના બીદડા અને નાની ખાખર ગામ વચ્ચેના ધોરીમાર્ગ પર બપોરે લગભગ 4.30 વાગ્યે એક દુર્ઘટના સર્જાઈ. મુંદરામાં રહેતા બે 17 વર્ષીય કિશોરોના મોત નિપજ્યા…
View More કચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોતચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુ
11 વર્ષના પૌત્રને ડૂબતો જોઈ તરતા નહોતું આવડતું છતાય દાદા કૂદ્યા ચુડા તાલુકાના ચમારડી ગામની વાંસલ નદી નજીક 54 વર્ષીય કરણભાઈ કાનાભાઈ ચાવડા પશુઓ ચરાવી…
View More ચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુહિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોત
રૂપાવટી ગામના વૃદ્ધા દીકરીની ખબર કાઢવા જવા વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે કારચાલક અડફેટે લઇ નાશી છૂટ્યો શહેરની ભાગોળે રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલા હિરાસર…
View More હિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોતલોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોત
મવડી પ્લોટ પાસે ન્યુ ગોપાલનગરમાં રહેતા અને લોધાવાડ ચોકમાં બોરવેલની દુકાન ચલાવતા વેપારી આધેડ સાંજે દુકાને હતા ત્યારે એકાએક તેમની તબીયત બગડતા બેભાન થઇ ઢળી…
View More લોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોતમવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત
રાજકોટ શહેરમા મવડી ચોકડી પાસે આર. કે. એમ્પાયર બિલ્ડીંગ પરથી નીચે પટકાતા શ્રમીકને માથે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ…
View More મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોતઅંકલેશ્ર્વરમાં ગણપતિ યાત્રા વખતે ડીજેના ટેમ્પોચાલકે 3 બાળકોને કચડયા, એકનું મોત
અન્ય બેને ગંભીર ઇજા, ડ્રાઇવરે નવાણિયાને ટેમ્પો ચલાવવા આપી દેતા સર્જાઇ દુર્ઘટના દેશભરમા ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂૂ થયો છે. ભક્તો પોતાના ઘર, સોસાયટી અને મંડળોમાં…
View More અંકલેશ્ર્વરમાં ગણપતિ યાત્રા વખતે ડીજેના ટેમ્પોચાલકે 3 બાળકોને કચડયા, એકનું મોતમોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોત
લક્ષ્મીનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ગેરેજ પાસે 43 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. ઉત્તરપ્રદેશના આગ્રા…
View More મોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોતબોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત
બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેન મોત નીપજ્યા હતા. બોટાદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા…
View More બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત