રાષ્ટ્રીય4 weeks ago
ઝારખંડમાં મતદાનના દિવસે જ માઠી ખબર, CRPF જવાનને માથામાં ગોળી વાગતાં ખળભળાટ મચ્યો
વિધાનસભા ચૂંટણીની ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારી દેવામાં આવી છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ સૈનિકને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં...