રાજકોટ શહેરમાં ચોરીની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે,જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીગ્રામ-2 અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાઓમાં…
View More રાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરીcrime
હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો
કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…
View More હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયોમનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ
પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે.…
View More મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા…
View More ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયોગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત
મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માતા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી…
View More ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોતયુનિ.રોડ પર એક લાખની ઉઘરાણીમાં કારમાં તોડ ફોડ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પર એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીંના જલારામ-2 અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા સત્યજીતસિંહ કીર્તીસિંહ ખેરડીયા(ઉ.37) નામના યુવકને નિશાન બનાવીને…
View More યુનિ.રોડ પર એક લાખની ઉઘરાણીમાં કારમાં તોડ ફોડ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકીફિરોઝ આણી મંડળીની કુંડળી કાઢવા SITની રચના
પકડાયેલ ગેંગના 10 સભ્યોના 20 દિવસના રીમાન્ડ મગાયા, 6 શખ્સોનો જેલમાંથી કબજો લેવાશે, 4ની શોધખોળ રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથક તેમજ ગુજરાતમાં છેલ્લા…
View More ફિરોઝ આણી મંડળીની કુંડળી કાઢવા SITની રચનારાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડી
પડવલાના કારખાનામાંથી માલ ભરી ગાજિયાબાદ પહોંચાડવાને બદલે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરે ઉતારી લીધો રાજકોટ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પડવલાથી ગાઝિયાબાદ મોકલવામાં આવેલો અંદાજે રૂૂ. 43.78…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડીરાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા
અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…
View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયાવીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો
શહેરમાં અવધ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More વીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો