એક જ મકાનમાં ભાડે રહેતા બે પડોશી વચ્ચે છેડતી અને સહિયારા શૌચાલયના ઉપયોગના મામલે મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ પડોશી સાળા-બનેવીએ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી…
View More રાજકોટમાં નજીવી બાબતે બે સગા ભાઇની હત્યાcrime
પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા 7 પત્તાંપ્રેમીઓ ઝડપાયા
સુચના આપેલ હોય જે અનુસંધાને પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ. વી પટેલ ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીગ દરમ્યાન…
View More પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતા 7 પત્તાંપ્રેમીઓ ઝડપાયાસોનગઢમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને બન્ને ભાઇની જાનથી મારી નાખવાની ધમકી
સોનગઢ પંથકમાં પ્રેમ લગ્નની દાઝે એક વર્ષ બાદ બે ભાઇઓએ બદલો લીધો હતો.પ્રેમ લગ્ન કરી પતિ સાથે જતી રહેલી યુવતી તેના પતિના ઘરે રહેવા માટે…
View More સોનગઢમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને બન્ને ભાઇની જાનથી મારી નાખવાની ધમકીમોરબીમાં નેકસેસ લકઝરિયર્સ સ્પામાં ‘બોડી મસાજ’ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા
અલગ – અલગ રાજયની આઠ યુવતીઓ મળી આવી : 1.1પ લાખનો મુદ્ામાલ જપ્ત મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામા પાંચમા માળે નેકસેસ લકઝરીયર્સ સ્પાની…
View More મોરબીમાં નેકસેસ લકઝરિયર્સ સ્પામાં ‘બોડી મસાજ’ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયારાજકોટની બે મહિલાની પાણસીણા ચેકપોસ્ટ પાસેથી 21 ચોરાઉ મોબાઇલ સાથે ધરપકડ
1.1પ લાખના મોબાઇલ જપ્ત, અમદાવાદથી ચોરી કરી રાજકોટ આવતી હોવાનું રટણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. લીંબડીના પાણસીણા ચેક પોસ્ટ પર…
View More રાજકોટની બે મહિલાની પાણસીણા ચેકપોસ્ટ પાસેથી 21 ચોરાઉ મોબાઇલ સાથે ધરપકડભાવનગરના હીરાના કારખાનેદારની પાલિતાણાના ત્રણ વેપારીઓ સાથે પણ રૂ.43.29 લાખની ઠગાઈ
ભાવનગરમાં હીરાના વેપારીઓ સાથે રૂૂ. 62.78 લાખના હીરા મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર હીરા કારખાનેદાર સામે દિન-પ્રતિદિન કાયદાનો ગાળિયો વધુને વધુ મજબૂત બની રહ્યો છે.…
View More ભાવનગરના હીરાના કારખાનેદારની પાલિતાણાના ત્રણ વેપારીઓ સાથે પણ રૂ.43.29 લાખની ઠગાઈચાલુ ફ્લાઈટે યુવતીની છેડતી, મુસાફરે કીસ કરી નંબર માગ્યો
લંડનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2018 માં યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે.. . પીડિતા મૂળ દિલ્હીની છે અને હાલમાં લંડનની…
View More ચાલુ ફ્લાઈટે યુવતીની છેડતી, મુસાફરે કીસ કરી નંબર માગ્યોજેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલા
81 વર્ષનાં જેપનીઝ મહિલા અકિયોએ જાણીજોઈને એકથી વધુ વાર ચોરી કરી છે જેથી અપરાધની સજામાં તેઓ જેલમાં રહી શકે જેથી ત્યાં તેમને રહેવા-ખાવા ઉપરાંત…
View More જેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલાઅબજોપતિ નાનાને છરીના 73 ઘા મારી દોહિત્રે મોતને ઘાટ ઉતાર્યા
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક ખોફનાક ઘટના સામે આવી છે. વેલજન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના 86 વર્ષીય સ્થાપક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેમના જ ઘરમાં હત્યા…
View More અબજોપતિ નાનાને છરીના 73 ઘા મારી દોહિત્રે મોતને ઘાટ ઉતાર્યાક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણ
શહેરના સહકાર નગર રોડ ઉપરથી જે માડી હોટલ પાસેથી ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીનો હવાલો લઇ 22 લાખની ઉઘરાણી મામલે ચાર શખસોએ શાકભાજીના ધંધાર્થીનું પોલીસ તરીકેની ઓળખ…
View More ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણ