રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

મુસાફરોના મોબાઈલ, એટીએમ કાર્ડ તેમજ પાસવર્ડ મેળવી ટોળકી ઠગાઈ કરતી રાજકોટ, જામનગર, કચ્છ અને ઉત્તરપ્રદેશમાં 10 ગુના આચર્યાની કબૂલાત શહેરના રેલવે મથક સહિત રાજ્યના જુદા-જુદા…

View More રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ

ભાવનગરમાં સલામત સવારી-એસ.ટી અમારી જેવા સુત્રને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહુવાથી જામનગર જતાં રૂૂટન એસટી બસના ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં મહિલા પેસેન્જરની…

View More મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ

વલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલો

પારસ સોસાયટીમાં માતા સાથે ઝઘડો કરતા શખ્સને સમજાવવા જતાં યુવકને માર પડ્યો કુવાડવા રોડ ઉપર વલ્લભનગરમાં રહેતા વીજિયાબેન વાલજીભાઈ ડોડિયા ઉ.વ.60 પોતાના ઘર પાસે હતા…

View More વલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલો

ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યું

શહેરનાં ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસેથી સોમવારે અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમા મૃતક માળીયા નજીક હોટલમા કામ કરતો…

View More ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યું

રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી

માણસોની નજર ચૂકવી ગઠિયો કળા કરી ગયો રાજકોટમાં રામાપીર ચોકડી પાસે દુકાન નજીકથી એમેઝોનના 17,000 ના 15 પાર્સલની કોઈ ચોરી કરી લઈ જતા પોલીસમાં ફરિયાદ…

View More રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી

પરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યો

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતી પરણીતાને એકાદ વર્ષ પૂર્વે ફાયનાન્સના ધંધાર્થી સાથે ફેસબુક મારફતે પ્રેમ સબંધ બંધાયો…

View More પરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યો

ડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યા

દર્દી બનીને આવેલા શખ્સે પોરાણિક ઘરેણા મળ્યાનું જણાવી 18 કેરેટ સોનાનો ટુકડો આપી સીસામાં ઉતાર્યા: ટોળકી સંકજામાં તબીબ દંપતીને ચોટીલા બોલાવી સોનાના બદલે એક કિલો…

View More ડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યા

પોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકી

શહેરના રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે પારિવારીક ઝઘડામાં બે પરિવાર વચ્ચે માથાકુટ થઈ હતી અને દંપતિને કૌટુંબીક સંબંધીઓ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને મારમાર્યો હતો.…

View More પોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકી

ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટી

  શહેરમાં ધરમનગર આવાસ યોજનાના ક્વાટરમાં રાત્રીના મારામારી થઈ હતી. જેમાં સામસામે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં બન્ને પક્ષના…

View More ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટી

કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ

પોલીસે વાહન સાઈડમાં પાર્ક કરાવવાનું કહેતા આરોપીએ કહ્યું, તમને કયાં નડે છે તમે પોતાની મરજીથી કાયદા બનાવી હેરાન કરો છો શહેરના કાલાવડ રોડ પર સ્વામીનારાયણ…

View More કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ