ફર્ન હોટેલ સહિત પાંચ સ્થળે જુગારના દરોડા

દિલ્હીનો વેપારી માલ ખરીદવા આવ્યો ને ફર્ન હોટેલમાં રૂમ રાખી મિત્રોને બોલાવી ત્રણ દિવસથી જુગાર રમતો હતો જંગલેશ્ર્વર, મવડી, શિવાજીનગર અને ખટારા સ્ટેન્ડ પાસે દરોડા…

View More ફર્ન હોટેલ સહિત પાંચ સ્થળે જુગારના દરોડા

કારખાનેદારનું અપહરણ કરી જીવલેણ હુમલો, લૂંટ ચલાવનાર બૂટલેગર સહિતની ત્રિપુટીની ધરપકડ

શહેરમાં માંડા ડૂંગરમાં રહેતા કારખાનેદાર યુવાન ઉ5ર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને આણી ટોળકીએ સ્કોર્પિયો ચડાવી દઇ તેનું બળઝબરીથી અપહરણ કરી ગોંધી રાખી ઢોર મારમાર્યો…

View More કારખાનેદારનું અપહરણ કરી જીવલેણ હુમલો, લૂંટ ચલાવનાર બૂટલેગર સહિતની ત્રિપુટીની ધરપકડ

જૂના જાગનાથમાં ઘર પાસે પાણી નીકળવા મામલે બે સગાભાઇ પર હુમલો

યાજ્ઞિક રોડ પર જુના જાગનાથ પ્લોટમાં પાડોશીને ઘરમાંથી પાણી નીકળવામાં બે સગાભાઈ પર પાડોશી શખ્સે પાઇપ વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરતા…

View More જૂના જાગનાથમાં ઘર પાસે પાણી નીકળવા મામલે બે સગાભાઇ પર હુમલો

બેડી ગામે શાકભાજી લેવા ગયેલી પત્નીને પતિએ હાથમાં ધારીયુ માર્યુ

  રાજકોટમાં બેડી ગામ મેન રોડ પર શાકમાર્કેટમાં મહિલાને તેમના પતિએ હાથના ભાગે ધારીયુ મારી દેતા તેમને ઇજાગ્રસ્તમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ મામલે કુવાડવા પોલીસ…

View More બેડી ગામે શાકભાજી લેવા ગયેલી પત્નીને પતિએ હાથમાં ધારીયુ માર્યુ

રાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશ

એક મહિલાને મોકો મળતા અમદાવાદના સંબંધીને જાણ કરી, પોલીસને લોકેશન મળતા દરોડો પાડી એકને ઝડપી લીધો બેંકમાં નોકરીની લાલચ આપી અમદાવાદની હોટેલમાં ગોંધી રાખી, ત્રણ…

View More રાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશ

કાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂર

પરિણીતા ઉપર દુ:ખ ત્રાસની ફરિયાદનો ખાર રાખી સગા બનેવી કાલાવડના પાલિકાના નગરસેવક ઉપર જાહેરમાં છરી વડે હુમલો કરવાના ગુનામાં જેલહવાલે થયેલા બનેવીની ચાર્જશીટ પછીની જામીન…

View More કાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂર

મોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી તાલુકા પોલીસે 13 ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂૂ 1.45…

View More મોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયા

જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ

10 હજાર થેલીઓના ઓર્ડર પર 30 ટકા ડિસ્કાઉન્ટ અને મફત બોલેરોની ઓફર પણ કરી હતી જૂનાગઢમાં અલ્ટ્રાટેકની એજન્સી અપાવવાની લાલચ આપી ગઠિયાએ યુવાન બિલ્ડરને લાખો…

View More જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો…

View More ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા

રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ

ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન…

View More રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ