મોબાઇલની ખાસ એપ. મારફતે પત્તા બાટતા જ કોણ બાજી મારશે તેની જાણ થઇ જાય, ક્રાઇમ બ્રાંચ દ્વારા મોટા રેકેટનો પર્દાફાશ લેન્સ, કેમિકલ યુકત પત્તા અને…
View More જુગાર રમતા ચેતજો, પત્તા આરપાર જોઇ શકાય તેવા લેન્સ ઝડપાયાcrime
સાધુ વાસવાણી રોડ પર આવાસમાં રક્ષાબંધન પૂર્વે નશાખોર ભાઇએ બહેન અને પત્નીને બેફામ માર માર્યો
નાણાંવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીમાં રહેતા ટીનાબેન રણજીતભાઈ ચૌહાણ(ઉ.વ.35)એ ફરિયાદમાં સાધુવાસવાની રોડ જનકપુરી સોસાયટીની સામે ક્વાર્ટરમાં રહેતા તેમના નાનાભાઈ સંજય કાળુભાઈ સાગઠિયાનું નામ આપતા તેમની…
View More સાધુ વાસવાણી રોડ પર આવાસમાં રક્ષાબંધન પૂર્વે નશાખોર ભાઇએ બહેન અને પત્નીને બેફામ માર માર્યોઅટીકા ફાટક પાસે કારખાનામાં, વિશ્રાતિ સોસાયટી, શિવધામ સોસાયટી અને રૈયાધારે જુગારના દરોડા, 41 ખેલીઓ ઝડપાયા
શહેરનાં અટીકા ફાટક પાસે કારખાનામાં, વિશ્રાતિ સોસાયટી, શિવધામ સોસાયટી, રૈયાધાર અને મવડી કણકોટ રોડ શ્યામલ ઉપવનની સામે એપાર્ટમેન્ટમા જુગારના દરોડા પાડી દોઢ લાખ જેવડી રોકડ…
View More અટીકા ફાટક પાસે કારખાનામાં, વિશ્રાતિ સોસાયટી, શિવધામ સોસાયટી અને રૈયાધારે જુગારના દરોડા, 41 ખેલીઓ ઝડપાયાતું માવતરેથી કરિયાવરમાં દાગીના કે રોકડ લાવી નથી, પરિણીતાને સસરાએ ઢીકાપાટુનો માર માર્યો
સાસુ-સસરા, જેઠાણી અને તેમના સંતાનો પરિણીતા સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલતા હતા અમદાવાદના બોડકદેવમાં રહેતા રીંકુબેન હિતેષ કયાળાએ ફરિયાદમાં તેમના સસરા હરકાંતભાઈ,સાસુ,જેઠ સંદિપભાઈના પત્ની પ્રજ્ઞા…
View More તું માવતરેથી કરિયાવરમાં દાગીના કે રોકડ લાવી નથી, પરિણીતાને સસરાએ ઢીકાપાટુનો માર માર્યોલાઠીના નાના રાજકોટની સગીરાને માસાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
લાઠી તાલુકાના નાના રાજકોટ ગામની સીમમાં રહેતી દાહોદ પંથકની એક સગીરાને તેના માસાએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા અને મારી નાખવાની ધમકી…
View More લાઠીના નાના રાજકોટની સગીરાને માસાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીશેર બજારમાં રોકાણથી વધુ વળતર મળવાની લાલચ આપી યુવાન સાથે 16 લાખની છેતરપિંડી
સાયબર ગઠીયાઓ અલગ અલગ લાલચો આપી લોકોને ફસાવતા હોવાના બનાવો વધ્યા છે.ત્યારે રાજકોટમાં હનુમાન મઢી પાસે રહેતા અને ખાનગી કંપનીમાં મેન્ટેનસ મેનેજરને ફેસબુકમાં જાહેરાતની પોસ્ટ…
View More શેર બજારમાં રોકાણથી વધુ વળતર મળવાની લાલચ આપી યુવાન સાથે 16 લાખની છેતરપિંડીઅમદાવાદમાં રાજકોટના શેરબ્રોકરના આપઘાત કેસમાં હથિયાર આપનાર બંન્નેની ધરપકડ
અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં શેરબ્રોકર કલ્પેશ ટુંડિયાએ ગોળી મારીને આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવ્યા…
View More અમદાવાદમાં રાજકોટના શેરબ્રોકરના આપઘાત કેસમાં હથિયાર આપનાર બંન્નેની ધરપકડકુખ્યાત પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ, વ્યાજખોરીનો ગુનો નોંધાયો
કેટરર્સના ધંધાર્થીએ 22 લાખ વ્યાજે લીધા, તેની સામે ચંદારાણા બંધુએ પાંચ ફોર વ્હીલ સીકયોરીટી પેટે પડાવી લીધી પ્રતિકના ભાઇએ કેટરર્સની ઓફિસમાં ઘુસી સંચાલકને ફડાકા ઝીંકી…
View More કુખ્યાત પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ, વ્યાજખોરીનો ગુનો નોંધાયોવ્યાજની ઉઘરાણીમાં ખૂની ખેલ ખેલનાર ત્રણ અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
વાંકાનેર શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે વ્યાજની રકમની ઉઘરાણીના મામલે થયેલી બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા નીપજાવવાના બનાવનો કેસ ચાલી જતા મોરબીની સેશન્સ અદાલતે ત્રણ આરોપીને આજીવન…
View More વ્યાજની ઉઘરાણીમાં ખૂની ખેલ ખેલનાર ત્રણ અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટબરવાળામાં બાઇક પરથી બે લાખની રોકડ ભરેલી થેલી લઇ ગઠીયો ફરાર
બરવાળા શહેરમાં ધોળા દિવસે શહેરના હાર્દસમા મેઈન બજારમાંથી બેંકમાંથી ઉપાડી મોટર સાયકલ સાથે રહેલ રૂૂપિયા બે લાખની થેલી લઈ ગઠીયો છૂમંતર થઈ જતાં ચકચાર મચી…
View More બરવાળામાં બાઇક પરથી બે લાખની રોકડ ભરેલી થેલી લઇ ગઠીયો ફરાર