કોરોવા મિલ્ક પ્રોડક્ટમાંથી ફૂડ વિભાગે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગોંડલ તાલુકાના ગોમટા નજીક આવેલ કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રા.લિ. નામની ખાનગી ડેરી ઉપર ફૂડ સેફ્ટી…
View More ગોંડલના ગોમટા ચોકડી નજીકની કંપનીમાંથી ભેળસેળવાળો 6500 કિલો ઘીનો જથ્થો ઝડપાયોcrime
હોટલ સંચાલકના ઘરના ભોંયરામાંથી 5.90 લાખનો દારૂ ઝડપાયો
પીસીબીની ટીમની બાતમીના આધારે દરોડો, કુબલિયાપરામાંથી 28 હજારનો દેશી દારૂ ઝડપાયો રાજકોટના કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલ પાછળ સિલ્વર એવન્યુ શેરીમાં રહેતા હોટલ સંચાલકના ઘરે…
View More હોટલ સંચાલકના ઘરના ભોંયરામાંથી 5.90 લાખનો દારૂ ઝડપાયો8 વર્ષની ભત્રીજીનું ફઇએ કરેલ અપહરણ પ્રકરણમાં એડવોકેટની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને ભત્રીજીનું અપહરણ કર્યાના પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એડવોકેટની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે…
View More 8 વર્ષની ભત્રીજીનું ફઇએ કરેલ અપહરણ પ્રકરણમાં એડવોકેટની જામીન અરજી ફગાવતી કોર્ટરૈયાચોકડી પાસે રહેતી શિક્ષિકાની બેગમાંથી રૂમ પાર્ટનરે 30 હજારની રોકડ ચોરી લીધી
પોલીસ સ્ટેશને લઇ ગયા ત્યારે યુવતીએ રૂપિયા પરત આપી દેવાનુ કહેતા સમાધાન કરી લીધું હતું, પૈસા ન આપતા ફરિયાદ નોંધાઇ શહેરના રૈયા ચોકડી, પાવનધામમ બી-504માં…
View More રૈયાચોકડી પાસે રહેતી શિક્ષિકાની બેગમાંથી રૂમ પાર્ટનરે 30 હજારની રોકડ ચોરી લીધીજીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી
શહેરના રૈયારોડ પર જીવંતિકાનગરમાં રહેતા માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા પેટના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…
View More જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવીદાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી
લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરા માં રહેતા લક્ષ્મીબેન રામજીભાઈ મુછડીયા(ઉ.70)ને તેમના પૌત્ર મહેશ ભનુભાઈ મુછડીયા(રહે.વ્રજભૂમિ એપાર્ટમેન્ટ,લક્ષ્મીનગર મેઈન રોડ)એ ગળું પકડી જાનથી મારી નાખવાની…
View More દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકીરેલનગરમાં શ્રમિકના મોત અંગે સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં કોન્ટ્રાકટરના આગોતરા જામીન મંજૂર
માતૃમેરી ગોલ્ડ બિલ્ડિંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ થયું હતું રાજકોટના રેલનગરની માતૃમેરી ગોલ્ડ બિલ્ડીંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકના મૃત્યુના મામલામાં…
View More રેલનગરમાં શ્રમિકના મોત અંગે સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં કોન્ટ્રાકટરના આગોતરા જામીન મંજૂરતારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલો
શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક યુવક પર તેના સગા બનેવીએ છરીથી હુમલો કર્યો હતો. બે મહિના પહેલાં બહેનને ત્રાસ આપવા બાબતે બનેવીને ઠપકો…
View More તારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલોઓખામાં મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરો
રૂ. 11.90 લાખની રોકડ તેમજ બાઈક ચોરીને ફરાર ઓખામાં નાગેશ્વર મંદિરથી થોડી દૂર આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારીની ઓરડીમાં સેવા પૂજા માટે રાખવામાં આવેલા…
View More ઓખામાં મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરોમોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
મોરબીના રફાળીયા ગામે આવેલ મચ્છોનગરમાં રહેતા યુવાન સાથે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ…
View More મોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો