4 લાખની રોકડ અને કાર-બાઇક સહિત 14.26 લાખનો મુદ્દામાલ જપ્ત : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને લીંબડી ડીવાયએસપીની સ્કવોડે દરોડો પાડ્યો સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ…
View More ચોટીલાના ખેરડી ગામે કલબ પર દરોડો, રાજકોટના 10 સહિત 26 ખેલૈયા ઝડપાયાcrime
દારૂના નશામાં જીન્નાત કાઢવાનુ કહી ધુણતા કહેવાતા ભુવાને ત્રણ શખ્સોએ ઢીબી નાખ્યો
શહેરના માધાપર ચોકડી પાસે દારૂના નશામાં જીન્નાત કાઢવાનુ કહી ધુણતા કહેવાતા ભૂવાને અજાણયા ત્રણ શખ્સોએ ધોકા વડે મારમારી ઢીબી નાખતા તેને સારવા માટે સિવિલ હોસ્પિટલમાં…
View More દારૂના નશામાં જીન્નાત કાઢવાનુ કહી ધુણતા કહેવાતા ભુવાને ત્રણ શખ્સોએ ઢીબી નાખ્યોરેલનગરમાં મહિલા સંચાલિત જુગાર કલબ પર દરોડો : આઠની અટકાયત, એક લાખની રોકડ જપ્ત
રેલનગરમાં આસ્થા ચોક પાસે શ્રી આસ્થા એવન્યુ બ્લોક નં.15માં આવેલા મકાનમા મહીલા સંચાલીત જુગાર કલબ ચાલતી હોવાની બાતમી મળતા પ્ર. નગર પોલીસે દરોડો પાડી આઠ…
View More રેલનગરમાં મહિલા સંચાલિત જુગાર કલબ પર દરોડો : આઠની અટકાયત, એક લાખની રોકડ જપ્તગોપાલ ચોકમાં મધરાત્રે સોડા પીવા નીકળેલા દંપતી ઉપર જૂના મકાન માલિક સહિતનાનો હુમલો
શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલ ગોપાલ ચોકમાં મધરાત્રે સોડા પીવા નીકળેલા દંપતિ સાથે જુના ભાડુઆતે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે…
View More ગોપાલ ચોકમાં મધરાત્રે સોડા પીવા નીકળેલા દંપતી ઉપર જૂના મકાન માલિક સહિતનાનો હુમલોમાંડાડુંગર પાસે સાળાના પુત્ર સહિતના શખ્સોએ 500 રૂપિયાની ઉઘરાણી કરી ફુવાને માર માર્યો
ગાંધીગ્રામમાં માટી મુદ્દે ઝઘડો તથા વૃધ્ધને સગી બહેને લાકડીના ઘા ઝીંકયા શહેરમાં આજી ડેમ ચોકડી પાસે 25 વારીયામાં રહેતો યુવાન માંડાડુંગર પાસે હતો ત્યારે ઉછીના…
View More માંડાડુંગર પાસે સાળાના પુત્ર સહિતના શખ્સોએ 500 રૂપિયાની ઉઘરાણી કરી ફુવાને માર માર્યોપડધરીના ભાયુના દોમડામાં મજૂરી કામે જતી મહિલા પડી જતાં સારવારનો ખર્ચ માંગી વાડી માલિક પર હુમલો
પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે મજુરી અર્થે જાતી મહિલા અકસ્માતે પડી જતાં વાડી માલિક પાસે ખર્ચના પૈસા માંગ્યા હતાં. વાડી માલીકે મજુરીના પૈસા આપી ખર્ચના…
View More પડધરીના ભાયુના દોમડામાં મજૂરી કામે જતી મહિલા પડી જતાં સારવારનો ખર્ચ માંગી વાડી માલિક પર હુમલોદારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર જોડિયાનો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનનાં દારૂનાં ગુનામા છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા શખસને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબીમાથી ઝડપી લઇ ક્રાઇમ બ્રાંચને સોપી દીધો…
View More દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર જોડિયાનો શખ્સ ઝડપાયોબાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય…
View More બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યાએલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગોળી મારી
ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદર પર ગોળીબાર કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરતા. ફરિદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધીની ધરપકડ કરી છે.…
View More એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગોળી મારીFBIની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ સિન્ડી સિંહની ભારતમાં ધરપકડ
FBI એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. બ્યુરો દ્વારા ટોચના 10 ભાગેડુઓની યાદીમાં સમાવિષ્ટ સિન્ડી રોડ્રિગ્ઝ સિંહની ભારતમાંથી ધરપકડ કરવામાં આવી…
View More FBIની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ સિન્ડી સિંહની ભારતમાં ધરપકડ