વોટરપાર્કમાં જ આવેલી કંપની બંધ કરવા ત્રણ વખત ધમકાવ્યાની ફરિયાદ રાજકોટ શહેરના કુવાડવા ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના અને હાલ ક્રિષ્ના વોટર પાર્ક અંદર આવેલ હર્બ…
View More ક્રિષ્નાપાર્ક વાળા હરિભાઇ પટેલે ભત્રીજાની કંપની બંધ કરવા ધમકાવી મેનેજરને મારમાર્યોcrime
પિતા સાથે ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી છરીની અણીએ ધમકી આપવાના કેસમાં આરોપી નિર્દોષ
આગ લગાડતા કોઈએ જોયેલ હોય તેવું રેકર્ડ પર નથી, શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી શકે તેવી એફ.એસ.એલ. ઓફિસરની જુબાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળની લાભદીપ…
View More પિતા સાથે ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી છરીની અણીએ ધમકી આપવાના કેસમાં આરોપી નિર્દોષપોલીસના કોમ્બિંગ વચ્ચે માર્કેટિંગ યાર્ડ પાસે મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ, લોકોએ એકને ઝડપી લીધો
શહેરમાં પોલીસના કોમ્બિંગ અને પેટ્રોલીગ વચ્ચે માર્કેટીંગ યાર્ડ પાસેના હુડકો કવાટરમાં રહેતા પરીવારના બંધ મકાનમાં તસ્કરોએ તાડા-નકુચા તોડી ચોરી કરવા ધુસતા પાડોશના લોકોએ મોડી રાત્રીના…
View More પોલીસના કોમ્બિંગ વચ્ચે માર્કેટિંગ યાર્ડ પાસે મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ, લોકોએ એકને ઝડપી લીધોનાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડ
શહેરના નાના મવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની નાર્કોટીક્સ સેલની ટીમે બાતમીને આધારે દરોડો પાડી 67750 ની કીમતના 1 કિલો…
View More નાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડપુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યો
પૂસ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે આવાસ યોજનામાં રહેતા અને ક્લર કામની મજૂરી કરતા પીન્ટુભાઈ ગોવિંદભાઈ રાઠોડ(ઉ.37)ને તેમના પત્નીના કૌટુંબિક મામા નરસિંહ કલાભાઈ પરમાર(ઉ.30,રહે.નાનામવા જકાતનાકા…
View More પુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યોકારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યો
માલવિયાનગર સોસાયટીનો બનાવ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ભેદ ઉકેલવા તપાસ પ્રદ્યુમન ગ્રીન સી ટી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારના માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતા માતાની દેખરેખ માટે રાખેલી કેરટેકર…
View More કારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યોમુસાફરનું ચાંદીનું કડલુ ચોરી લેનાર રિક્ષા ગેંગ ઝડપાઈ
વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધનું ચાંદીનું કડલુ ચોરી કરનાર ચાર શખ્સોની પૂછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલશે ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ…
View More મુસાફરનું ચાંદીનું કડલુ ચોરી લેનાર રિક્ષા ગેંગ ઝડપાઈભાવનગર પોલીસે 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપી ઝડપ્યા
સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર પોલીસે આણંદના 3 આરોપીઓ ને ઝડપી પાડયા હતા .જે સોનામાં ઓનલાઇન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ…
View More ભાવનગર પોલીસે 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપી ઝડપ્યાઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસ
ઉપલેટાના સોની અગ્રણીના ચારિત્રય પર આક્ષૅપ કરનારને સોની અગ્રણી ગુણવંતભાઇ રાણીંગાએ બે કરોડની બદનક્ષીની નોટીસ ફટકારી છે. ઉપલેટાના સોની સમાજમાં આગવું નામ ધરાવતા ગુણવંતભાઈ જેરામભાઈ…
View More ઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ
રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ