સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના…
View More શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!crime
જસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંક
પિતાની સારવાર માટે લીધેલી રકમનું તગડું વ્યાજ વસુલવા ધમકી આપનાર આંકડીયા ગામના શખ્સ સામે ફરીયાદ નોંધાઇ જસદણના ફૂલઝર ગામે રહેતા યુવાને પિતાની સારવાર માટે વ્યાજે…
View More જસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંકએક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધું
પડોશીએ ચોરીનું આળ મુકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ: ભાવનગર જિલ્લાના મહુવામાં બનેલી ચકચારી ઘટના ભાવનગર જિલ્લાના મહુવામાં ધાવડી ચોક લુહાર શેરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ…
View More એક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધુંભાવનગરમાં વધુ એક હત્યા: મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત
શહેરમાં 11 માસમાં 37 ખૂનના બનાવો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે મારામારીની ઘટના માં ઇજા પામનાર યુવાન નું આજે સારવાર દરમિયાન મોત નીપજતા…
View More ભાવનગરમાં વધુ એક હત્યા: મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોતજામજોધપુર પોલીસે સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો
જામજોધપુર પો.સ્ટેના પો.ઇન્સ એ.એસ.રબારી નાઓએ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા જરૂૂરી સુચન કરેલ હોય જે અન્વયે જામજોધપુર પો.સ્ટે. પોલીસ સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓને શોધી…
View More જામજોધપુર પોલીસે સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યોખંભાળિયામાં વિઝા વગર રહેતા ઝડપાયેલો સીરિયન નાગરિક પોલીસના ડિટેન્શન હેઠળ
ખંભાળિયા શહેરમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા એક વિદેશી નાગરિકની તપાસમાં આ શખ્સ છેલ્લા ઘણા સમયથી અહીં વિઝા પૂર્ણ થઈ ગયા પછી પણ રહેતો હોવાનું તથા…
View More ખંભાળિયામાં વિઝા વગર રહેતા ઝડપાયેલો સીરિયન નાગરિક પોલીસના ડિટેન્શન હેઠળલિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખ્યા
અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ક્રાકચ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. પાનની દુકાન આગળ ઊભેલા સહકારી બેંકના કર્મચારી પર કારમાં આવેલા ત્રણ શખસ ધોકા-લાકડી અને…
View More લિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખ્યારાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!
લગ્ન માટે યુવતી સહિતની ટોળકી બોગસ ડોકયુમેન્ટ આપતી, યુવતી સહિત ચારેય પાંચ દિવસના રિમાન્ડ પર ગેંગ પાસે પૈસા પરત માગે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી…
View More રાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…
View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યાઘોર કળિયુગ, પુત્ર-પુત્રવધૂએ 65 વર્ષની માતાને એક મહિનો ઘરમાં ગોંધી રાખ્યા
સુરતની એક સોસાયટીમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. હીરાના કારખાનામાં નોકરી કરતા પુત્ર અને પુત્રવધૂએ તેમની 65 વર્ષીય વૃદ્ધ માતાને ઘરમાં તરછોડીને, એક…
View More ઘોર કળિયુગ, પુત્ર-પુત્રવધૂએ 65 વર્ષની માતાને એક મહિનો ઘરમાં ગોંધી રાખ્યા