મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શક્તિ પાર્ક માં રહેતા અને મજૂરી કામ કરતા શનીભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ મકવાણા(ઉ.વ.28) ને અને તેમના સગા ભાઈ અને…
View More જૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોcrime
જનેતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાનો છરીથી હુમલો
ધાંગધ્રાના કુણા ગામે રહેતો યુવાન માળિયા મિયાણાના કાજડા ગામે ઉર્ષમાં ગયો હતો ત્યારે ત્યાં રહેતી માતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા ભાઈ અને ભત્રીજા સહિતના…
View More જનેતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાનો છરીથી હુમલોહરિયાણાથી સૌરાષ્ટ્ર આવતો રૂ.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા પાસેથી પોલીસે સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટ નીચે છુપાવી લઇ હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતા રૂૂ.48.14 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લઇ રૂૂ.58.40 લાખનો…
View More હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતો રૂ.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયોવૃદ્ધાએ વારસાઈ જમીનમાં હક માંગતા ડખ્ખો : ભત્રીજાઓની ઘરે આવી ધમકી, સ્કૂટરમાં તોડફોડ
ગોંડલ રોડ શક્તિનગરમાં રહેતા ધૂપતબા મહાવીરસિંહ ઝાલા(ઉ.વ.60)એ તેમના પિતાની જમીનમાં વારસાઈ હક માંગતા ભત્રીજા દેવેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા,અનિરુદ્ધસિંહ રસિકસિંહ જાડેજા અને શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ઘર પાસે…
View More વૃદ્ધાએ વારસાઈ જમીનમાં હક માંગતા ડખ્ખો : ભત્રીજાઓની ઘરે આવી ધમકી, સ્કૂટરમાં તોડફોડચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોમોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ
મહિલાનાં પરિવાર દ્વારા 181 માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં…
View More મોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇજૂનાગઢ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ તથા ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ
પતંગ મહોત્સવ દરમિયાન આવી પ્રતિબંધિત સાધન સામગ્રીના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને હાનિ ન થાય તે માટે જાહેર સલામતી અને સુરક્ષાના જાળવવાના ભાગરૂૂપે જીલ્લા કલેકટર દ્વારા…
View More જૂનાગઢ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ તથા ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધમોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકી
મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ…
View More મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકીપડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયો
પડધરીના ખોડાપીપર ગામમાંથી એસઓજીએ ધોરણ 12 પાસ નકલી તબીબને લીધો હતો. તેના વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.પકડાયેલ શખ્સ બીજી વખત પોલીસના…
View More પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયોલાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ
લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવંડ ગામમાં આવેલા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હેડવર્ક પંપ હાઉસ સ્ટેશનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. લાઠી સર્વેલન્સ ટીમે…
View More લાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ