શહેરમાં વ્યાજખોરી અને શારીરિક શોષણનો એક અત્યંત શરમજનક કિસ્સો બન્યો છે, વ્યાજખોરે માનવતાને નેવે મુક્યાનો એક કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે. પતિએ વ્યાજે લીધેલા રૂૂ.3…
View More પતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મcrime
ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં…
View More ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદમાટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યા
વાંકાનેરમાં રહેતા યુવકને એક શખ્સ માટેલ ખાતે વાળ વેચવા માટે લઇ ગયો હતો. જયા યુવકે વાળ વેચવાની મજૂરીના 300 રૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે પાઇપ વડે…
View More માટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યાગુજરાત-રાજસ્થાનની ટોળકી સંચાલિત ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું
HPCLની લાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરાતી, ગુજરાત ATSના ઓપરેશનમાં ત્રણ રાજ્યોમાંથી 8 શખ્સોની ધરપકડ ગુજરાત એટીએસે એચપીસીએલની પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય…
View More ગુજરાત-રાજસ્થાનની ટોળકી સંચાલિત ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયુંઆનંદનગર દુષ્કર્મ ઘટના બાદ DGP એક્શનમાં, રાજ્યની તમામ સિક્યુરિટી એજન્સીમાં તપાસનો આદેશ
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ તંત્ર દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું…
View More આનંદનગર દુષ્કર્મ ઘટના બાદ DGP એક્શનમાં, રાજ્યની તમામ સિક્યુરિટી એજન્સીમાં તપાસનો આદેશઘંટેશ્વરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી રિક્ષાચાલકે દુષ્કર્મ ગુજારી પાંચ માસનો ગર્ભ રાખી દીધો
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઘર નજીક જ રહેતા એક રીક્ષાચાલકે 15…
View More ઘંટેશ્વરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી રિક્ષાચાલકે દુષ્કર્મ ગુજારી પાંચ માસનો ગર્ભ રાખી દીધોમોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યા
મોરબીના યુવાનને આર્મીમેનના ખોટા નામો આપી પેઢીના નંબર પર ઇન્ડિયન આર્મી કેંટમાં વેન્ડર સિસ્ટમના નામે બેંક ખાતામાં રૂૂ 12.42 લાખ મેળવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ…
View More મોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યાટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયો
શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પીસીબીની ટીમે રૂૂ. 2,77,656ની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે…
View More ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયોભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયા
ભાવનગરમાં સોની વેપારીઓને 100 ટચની શુદ્ધ ચાંદી હોવાનું કહી હલકી ગુણવત્તાની ચાંદી વેચવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. રાજકોટથી એક ભાઈ-બહેન 25 ટચની ચાંદીને 100 ટચની…
View More ભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયામરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા
ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે…
View More મરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા