ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો…

View More ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો

ગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.ગાંધીગ્રામ શેરી…

View More ગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો

અમેરિકામાં ભારતીય સગીરે માતા-નાના ભાઇની હત્યા કરી

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. એક્ટન શહેરમાં રહેતા 17 વર્ષીય ભારતીય મૂળના અર્જુન અરવિંદ પર પોતાની જ 45 વર્ષીય…

View More અમેરિકામાં ભારતીય સગીરે માતા-નાના ભાઇની હત્યા કરી

લોધિકાના નિવૃત્ત નાયબ મામલતદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

લોધિકાના નિવૃત નાયબ મામલતદારે મિત્ર પાસેથી લીધેલા રૂૂ.4 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. જે ચેક રિટર્ન કેસમાં કોર્ટે નિવૃત નાયબ મામલતદારને એક…

View More લોધિકાના નિવૃત્ત નાયબ મામલતદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયો

શરૂઆતમાં દાગીના બનાવી પરત આપી વિશ્ર્વાસ કેળવ્યો હતો શહેરમાં સોની વેપારીઓનું સોનું કારીગરો ઓળવી અને ચોરી કરી જતા હોવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે.…

View More વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયો

જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગરના સનસીટી વિસ્તારમાં તલાક નો ખાર રાખીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ સાત દિવસ પહેલાં જ નિકાહ કરનાર મહિલાના પતિ પર તલવાર અને લોખંડના પાઈપ…

View More જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

મોરબી પંથકમાં સગીરાને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબી નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે વર્ષ 2019 માં એક ઇસમેં દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો…

View More મોરબી પંથકમાં સગીરાને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

શાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યા

અઠવાડિયા પૂર્વે પતિના ત્રાસથી પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે રોકાવા ગયા’તા શાપર-વેરાવળમાં પતિના ત્રાસથી અઠવાડીયા પહેલા પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે…

View More શાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યા

રાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલ

રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વ ત્રણ વર્ષની માસુમ બાળકીને નમકીન આપવાની લાલચ આપી પાડોશમાં રહેતા 45 વર્ષના ઢગાએ ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા…

View More રાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલ

પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની ID ડિલીટ મારવાનું કહેતા યુટ્યુબરે ગળેફાંસો ખાદ્યો

મુળ વેસ્ટ બંગાળના વતની અને હાલ કોઠારિયા રોડ પર રહેતા યૂટ્યુબરને તેની પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઇડી ડિલીટ કરી નાખવાનુ કહેતા દંપતિ વચ્ચે રકઝક થઇ હતી.…

View More પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની ID ડિલીટ મારવાનું કહેતા યુટ્યુબરે ગળેફાંસો ખાદ્યો