ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત…
View More સોમનાથ જિલ્લામાં પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીએ જેલ હવાલેcrime
દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ…
View More દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પાસાભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટ
કૂકમામાં દુકાનદારે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો છતાં દુકાનનો ભાગ તોડી પાડયો હતો થોડા માસ પૂર્વે કુકમામાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન એક દુકાનદારે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ…
View More ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટદ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકી
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને…
View More દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકીગોંડલના યુવાન સાથે ઈમ્પોર્ટ-એકસપોર્ટમાં નફાની લાલચ આપી 1.37 કરોડની ઠગાઈ
કંપનીમાં સાથે નોકરી કરતી યુવતી અને તેના ભાઈ અને પતિએ નફાની લાલચ આપી ભાગીદાર બનાવી શીશામાં ઉતાર્યો ગોંડલના ભોજપરા ગામની સીમમા રીધ્ધી ડીસ્પ્લે ઇકવીપમેન્ટ પ્રા.…
View More ગોંડલના યુવાન સાથે ઈમ્પોર્ટ-એકસપોર્ટમાં નફાની લાલચ આપી 1.37 કરોડની ઠગાઈધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધી
એક માસ પહેલાની ઘટનામાં સીમમાં દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં ભાંડો ફુટયો અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ…
View More ધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધીબાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયું
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક હિન્દુ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શરિયતપુરના તિલોઈમાં ઉગ્રવાદીઓના ટોળાએ ખોકન…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયુંનવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયા
નવાગામ ન્યુ શકિત સોસાયટીમા રહેતા હરેશ કોળીનાં મકાનમા જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બે વેપારી…
View More નવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયાધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ.…
View More ધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળીઆર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ
યાજ્ઞીક રોડ ઉપર મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગળીયા પેઢીના કર્મચારી અનિકેત સુરેલા સાથે મળી કાવતરું રચી આંગડીયા પેઢીના કલેકશનના રૂૂ.1.10 કરોડ…
View More આર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ