રાજકોટ જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ધમધમતા જુગારધામો પર જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની…
View More રાજકોટ જિલ્લામાં 10 સ્થળોએ શ્રાવણિયા જુગાર ઉપર દરોડો, 55ની ધરપકડcrime
ભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર 5 બિનસત્તાવાર 9ના મોત, 40 સારવારમાં
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં હાહાકાર મચી ગયો છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડુપ્લીકેટ દારૂૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત…
View More ભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર 5 બિનસત્તાવાર 9ના મોત, 40 સારવારમાંડેબિટ કાર્ડ પર લોન કરી ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગના ધંધાના નામે રૂા.9.62 કરોડની ઠગાઈ
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી આનંદનગર કોલોનીમાં રહેતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડીયા (ઉં.વ.37) અને તેમના પરિવારજનો તેમજ મિત્રો સાથે ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોન અને…
View More ડેબિટ કાર્ડ પર લોન કરી ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગના ધંધાના નામે રૂા.9.62 કરોડની ઠગાઈઉદ્યોગપતિ સાથે ક્રેડિટ કાર્ડ KYC અપડેટના નામે રૂપિયા 6.52 લાખની છેતરપિંડી
સ્ક્રીન શેરિંગ કરાવ્યા બાદ ઉદ્યોગકાર સાથે ઓનલાઈન ફ્રોડ, ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યા તે પહેલાં જ ખાતામાંથી રકમ ઉપડી ગઈ, સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન દ્વારા મોબાઈલનો એક્સેસ…
View More ઉદ્યોગપતિ સાથે ક્રેડિટ કાર્ડ KYC અપડેટના નામે રૂપિયા 6.52 લાખની છેતરપિંડીભાવનગર રોડ પર ‘તુલસી જ્વેલ’માં તસ્કરોએ રૂા.1.30 લાખના ચાંદીના દાગીનાની ચોરી કરી
સવારે દુકાને પહોંચતાં જ દરવાજાનો નકુચો તૂટેલો જોઈ વેપારી સ્તબ્ધ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા પાંજરાપોળ વિસ્તારમાં રાધા-શ્યામ ચોક નજીક સ્થિત ’તુલસી જ્વેલ’ નામની…
View More ભાવનગર રોડ પર ‘તુલસી જ્વેલ’માં તસ્કરોએ રૂા.1.30 લાખના ચાંદીના દાગીનાની ચોરી કરીમુસ્લિમ મહિલાએ ધર્મ પરિવર્તન કરી લગ્ન કરતા દગો આપી પતિએ બીજા લગ્ન કર્યા!
બેડી ચોકડી નજીક વેલનાથપરા શેરી નં. 2માં રહેતી હીનાબેન નામની 31 વર્ષની પરણીતાએ પતિ કાના ટોયટા ઉર્ફે કિરણ કારેઠા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસ આપ્યાની…
View More મુસ્લિમ મહિલાએ ધર્મ પરિવર્તન કરી લગ્ન કરતા દગો આપી પતિએ બીજા લગ્ન કર્યા!સૌરાષ્ટ્રમાં ગેંગ બનાવી ગુના આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે
ગુજરાત મિરર રાજકોટ: સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર અસરકારક અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના…
View More સૌરાષ્ટ્રમાં ગેંગ બનાવી ગુના આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશેત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખી
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક પરિણીતાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી તેના ઘરે પહોંચેલા શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી…
View More ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખીજામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયો
જામનગર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચવટી સર્કલ-બેડેશ્વર પુલ નજીકથી રાજસ્થાનના માર્કાવાળા ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…
View More જામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયોમને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત