આરોપીએ કસ્ટમ અધિકારીની ઓળખ આપી 26.15 લાખ રૂપિયા પડાવ્યા હતા જૂનાગઢ શહેરમાં નવી કલેકટર ઓફિસ સામે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 29 વર્ષીય મનન શશીકાંતભાઈ મહેતા નામના…
View More જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ ચૂકાદો: ડીજીટલ અરેસ્ટ કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટcrime
પાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવી
પાટડી-બજાણા રોડ પર આવેલા સહજાનંદ CNG પંપ પર વહેલી સવારે લૂંટની સનસનાટીભરી ઘટના બની હતી. કાળા રંગની ક્રેટા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પંપના કર્મચારી…
View More પાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવીજામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયા
જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરી ની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ…
View More જામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયાજામનગરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછ ના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે…
View More જામનગરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયોજામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં 45 વર્ષના એક વેપારીએ પોતાની દુકાનમાં વસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરી છેડછાડ કરી હતી, જે અંગે પોકસો સહિતની…
View More જામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજાધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ
એલસીબીનો દરોડો, રૂપિયા 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીમાં પોલીસે નામચીન મહિલાના ઘરમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતી મહિલા…
View More ધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડજેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More જેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંવ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધું
ત્રણ લાખની સામે 20 ટકા વ્યાજની વસુલાત કરવા વ્યાજખોરના સાગરીતોએ યુવાનનું અપહરણ કરી 11 કલાક ગોંધી બેફામ માર માર્યો વ્યાજખોર પિતા-પુત્ર સહિત સાત શખ્સો સામે…
View More વ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધુંગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હૂકનાં ઘા ઝીંકાયા
લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવારમાં ખસેડાયો: પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી ગોંડલ બસસ્ટેન્ડ પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હુકના ઘા ઝીંકી હુમલો કરતા…
View More ગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હૂકનાં ઘા ઝીંકાયાધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદ
ધોરાજીમાં કિમતી ઘડિયાળ સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ આ મામલે મ્યુલ એકાઉન્ટ ધારકના નામ પણ ખુલ્યા છે.…
View More ધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદ