જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં…
View More કરોડોના ફ્રોડ અને ગુજસીટોકના આરોપી જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત ચારનું ‘સરઘસ’ કાઢતી પોલીસcrime
ઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાત
ત્રણ માસુમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, ફોટા અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, ત્રણેય આરોપીની ધરપકડ, મોબાઇલ ફોન એફએસએલમાં મોકલાયા ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાતનકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંબેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યા
યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-1માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.72)ની ફરિયાદ…
View More બેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યાશાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડ
નામચીન શખ્સે આતંક મચાવી જાહેરમાં હુમલો કરી તોડફોડ કરતાં ગુનો નોંધાયો શાપર વેરાવળમાં માચીસ માંગવા મામલે બબાલ થઇ હતી અને ફર્નીચરનો વેપાર કરતા યુવાન અને…
View More શાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડરેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરી
રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારના સામાનમાંથી કોઈ અજાણ્યો શખસ બેગ ચોરી કરી ગયો હતો. જે બેગમાં રોકડ રૂૂપિયા 20,000, ઘડિયાળ અને કપડાં સહિત…
View More રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરીધાર્મિક વિધિના બહાને ઠગાઈ કરતાં રાજકોટનાં ત્રણ પકડાયા
રાજકોટ જિલ્લામાં ચાર સહિત 20 ગુનાને અંજામ આપ્યો, અમુક નાની નાની રકમ ગઈ ત્યાં ફરિયાદ પણ થઈ નથી 2.50 લાખનો મદ્દામાલ જપ્ત, આજી ડેમ પાસે…
View More ધાર્મિક વિધિના બહાને ઠગાઈ કરતાં રાજકોટનાં ત્રણ પકડાયામારે મોટી ઓળખાણ છે, મકાન વેંચાણથી આપી દેજે નહીં તો પચાવી પાડીશું: પરિણીતાને મહિલાની ધમકી
યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે આવેલા ભવાનીનગરમાં રહેતા દક્ષાબેન નિતીનભાઈ જેઠવા(મોચી)(ઉ.વ.43)એ નૈનાબા કરણસિંહ સોલંકીએ મકાન પચાવી પાડવા અને વેચાણે આપવા અંગે ધમકી આપતા તેમની સામે…
View More મારે મોટી ઓળખાણ છે, મકાન વેંચાણથી આપી દેજે નહીં તો પચાવી પાડીશું: પરિણીતાને મહિલાની ધમકીછૂટાછેડા બાદ પુત્રીને લઇ જવા પૂર્વ પતિ સહિતના સાસરીયાઓનો મહિલા ઉપર હુમલો
શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી મહિલા વાવડી ગામે ભરાતી ગુરુવારી બજારમાં કપડા વેંચવા ગઇ હતી ત્યારે પૂર્વ પતિ સહિતના સાસરીયાઓએ આવી માર મારતા તેને…
View More છૂટાછેડા બાદ પુત્રીને લઇ જવા પૂર્વ પતિ સહિતના સાસરીયાઓનો મહિલા ઉપર હુમલોજેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈ
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી નામચીન મહિલા પાસેથી રૂા.24 હજારનો ગાંજો કબજે કર્યો હતો. મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને વેચાણ…
View More જેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈ