18.925 કિલો રૂા.9.46 લાખના ગાંજાના છોડ જપ્ત કરાયા ભચાઉ તાલુકાના જસાપર વાંઢ શિકારપુરમાં ગાંજાની ખેતી પોલીસે પકડી પાડી હતી. પવનચક્કીની ચોકીદારી કરતા શખ્સને ઝડપી લઇ…
View More ભચાઉમાં વધુ એક વખત નશાની ખેતીનો પર્દાફાશ, ગાંજાના છોડ સાથે એક ઝડપાયોcrime
જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડ
જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું…
View More જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડરાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યા
સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન…
View More રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યાબોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદ
બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશી સામે રૂૂ. 25,80,538ની ઉચાપતનો આરોપ લાગ્યો છે. તેમણે સોસાયટીના પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી થાપણની…
View More બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદપોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયા
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ…
View More પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયાદ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ
જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ…
View More દ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટબિહારમાં મનોદિવ્યાંગ સગીરા ઉપર બે કિશોરો દ્વારા દુષ્કર્મ
બિહારના મુઝફ્ફરપુરમાં હોળીના તહેવાર દરમિયાન એક સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના મુશહરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. રાત્રે,…
View More બિહારમાં મનોદિવ્યાંગ સગીરા ઉપર બે કિશોરો દ્વારા દુષ્કર્મવિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયો
રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નં.3 માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારે (રહે. અમરાવતી,…
View More વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયોકુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત જુગાર રમતા 8 ઝડપાયા
શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ પોલીસે જુગારના દરોડા પાડી કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત આઠ શખ્સોને પતા ટીંચતા ઝડપી લીધા હતા. પોલીસે હાથીખાના, બેડીનાકા અને…
View More કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત જુગાર રમતા 8 ઝડપાયાહોળીમાં ઢોલ વગાડવા આવેલો ફલ્લાનો યુવાન રાત્રે મહિલા મિત્રને મળવા જતા તેના પરિવારે ધોકાવ્યો
પોપટપરાનો બનાવ, મહિલાનો 18 વર્ષનો પુત્ર જાગી જતા દેકારો થયો બાકીના બધાએ માર મારી યુવાનનો હાથ ભાંગી નાખ્યા જામનગરના ફલ્લા ગામેથી રાજકોટ પરણિત સ્ત્રીને મળવા…
View More હોળીમાં ઢોલ વગાડવા આવેલો ફલ્લાનો યુવાન રાત્રે મહિલા મિત્રને મળવા જતા તેના પરિવારે ધોકાવ્યો