આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાદડવા ગામે વાડીમાં દારૂૂના કટિંગ વખતે એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ. 73,440ની કિંમતનો 432 બોટલ વિદેશી દારૂૂ અને હુન્ડાઈ કાર અને…
View More આટકોટ પાસે વાડીમાં કટિંગ વખતે દરોડો: 432 બોટલ દારૂ ઝડપાયોcrime
ચોટીલામાં જુગાર કેસના જામીન માટે રૂા.27 હજારની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો
રાજ્યના પવિત્ર યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ચોટીલામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા હાથ ધરાયેલી ટ્રેપ કાર્યવાહીમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ…
View More ચોટીલામાં જુગાર કેસના જામીન માટે રૂા.27 હજારની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયોગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યા
ગોંડલ શહેરમાં વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાન ની છબીઓ વેંચવાનો…
View More ગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યામોરબીના જાંબુડિયામાં બીમાર બહેનના વાળ કાપી નાખતા બનેવીને નિવસ્ત્ર કરી સાળાએ ગુપ્તાંગમાં માર માર્યો
બીમારીમાં સપડાયેલી પત્ની જાતે નાહી નહીં શકતા વાળ કાપ્યાનું પતિનું રટણ મોરબીના જાંબુડિયા ગામે બીમારીમાં સપડાયેલી પત્ની જાતે નાહી નહીં શકતા પતિએ વાળ કાપી નાખ્યા…
View More મોરબીના જાંબુડિયામાં બીમાર બહેનના વાળ કાપી નાખતા બનેવીને નિવસ્ત્ર કરી સાળાએ ગુપ્તાંગમાં માર માર્યોપોકસો કેસોમાં ઝીરો ટોલરન્સ નીતિથી નરાધમોમાં ફફડાટ
ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અસરકારક રીતે અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં પોક્સો હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા…
View More પોકસો કેસોમાં ઝીરો ટોલરન્સ નીતિથી નરાધમોમાં ફફડાટઅમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યો
અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત…
View More અમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યોઅમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામ
અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી છે. શહેરની અનેક શાળાઓ તેમજ વિવિધ કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.અમદાવાદના બોપલની…
View More અમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામવીંછિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજ વસૂલવા પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મ
વિંછીયા પંથકમાં વ્યાજખોરે વ્યાજ વસુલવા આચરેલ શરમજનક ઘટના સામે આવી છે. પુત્રના લગ્ન માટે 20 ટકાના કમ્મરતોડ વ્યાજે રૂૂ.1.50 લાખ વ્યાજે લેનાર પ્રોઢ દ્વારા 2…
View More વીંછિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજ વસૂલવા પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મમોરબીમાં શેરબજારમાં નફાની લાલચ આપી 82.25 લાખની ઠગાઇ
મોરબીમાં શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપીને યુવક સાથે રૂૂ. 86.25 લાખની સાયબર ઠગાઈ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શરૂૂઆતમાં…
View More મોરબીમાં શેરબજારમાં નફાની લાલચ આપી 82.25 લાખની ઠગાઇપીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યો
રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33) નામના મહિલાએ પોતાની બાળપણની બહેનપણી…
View More પીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યો