માલ સામાન ભરી જવાની ધમકી આપતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધ વ્યક્તિને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂૂપિયા આપીને આરોપીઓએ લાખો…
View More મોરબીમાં વૃધ્ધને વ્યાજખોરોએ ઉંચા વ્યાજે પૈસા આપી ફસાવ્યાcrime
ગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલો
ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8થી 10…
View More ગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલોભાવનગરમાં વિજય સરઘસમાં વકીલ અને જજ વચ્ચે જાહેરમાં બઘડાટી
વિજયના નશાનો ઉન્માદ ઉછળ્યો, કોર્ટ પરિસરમાં ઢોલ-નગારાની ધબધબાટીથી મામલો બિચકયો, વાણી-વર્તન સામે વેધક સવાલ ભલે થાય તે કરી લેવાનું, ત્યાં જઈને ઓર્ડર કરો… સહિતના સંવાદોથી…
View More ભાવનગરમાં વિજય સરઘસમાં વકીલ અને જજ વચ્ચે જાહેરમાં બઘડાટીભાવનગરમાં નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઝડપાયેલા શેખ બંધુઓની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે
શેખ બંધુઓના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 50 જીવતા કારતૂસ, 6 છરા અને કાળિયારના શિંગડા મળી આવેલ ભાવનગર શહેરના ચકચારી નવાપરા ફાયરિંગ પ્રકરણ બાદ પોલીસ…
View More ભાવનગરમાં નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઝડપાયેલા શેખ બંધુઓની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલેધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો યુવાન ધરમનગરમાં તેના ભાઈને તેડવા ગયો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ કોઈ કારણસર હુમલો કરી માર મારતાં…
View More ધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલોએએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!
બન્ને આરોપીની ધરપકડ, પોલીસે મુદ્દામાલ રીકવર કરવા તજવીજ આદરી રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બે મહિના પૂર્વે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પોલીસે મોટી સફળતા…
View More એએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!જંગલેશ્ર્વરમાંથી 17 કિલો ગાંજા સાથે ઉપલેટાનો પેડલર પકડાયો
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે ‘SAY NO TO DRUGS’ નામની…
View More જંગલેશ્ર્વરમાંથી 17 કિલો ગાંજા સાથે ઉપલેટાનો પેડલર પકડાયોITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરના ભાવનગર રોડ પર ભારતનગર પાસે આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી પોલીસે દારૂૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂૂ.3.88 લાખનો 1200 ચપલા દારૂૂના જથ્થા સાથે…
View More ITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોહાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયો
ધોળે દિવસે જંગલેશ્ર્વરના શખ્સે સગીરાને મેસેજ કરી ઘરની બહાર બોલાવી બળજબરીથી કારમાં ઉઠાવી ગયો હતો શહેરના હાથીખાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા…
View More હાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયોઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે એક રીઢા ગુનેગારોની રિક્ષા ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ રિક્ષામાં પેસેન્જરને બેસાડી, રિક્ષામાં પહેલેથી જ…
View More ઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા