રાજકોટ શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં મંગળવારની સાંજે કૌટુંબિક અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. મનછાનગર શેરી નંબર 08 માં રહેતા 36 વર્ષીય દક્ષાબેન ભરતભાઈ ચાવડાએ પોતાની…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરમાં માતાના ઘરે લાકડા લેવા ગયેલી પરિણીતાને ભાભી-ભત્રીજાએ માર માર્યોcrime
રૈયાધારે લઘુશંકા કરવા ગયેલા યુવાનને લૂંટના ઈરાદે માર માર્યો
રાજકોટ શહેરના રૈયા ધાર પાસે આવેલ રાણીમા રૂૂડીમા ચોક વિસ્તારમાં રહેતા અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 25 વર્ષીય મુકેશભાઈ અબાભાઈ જખાંણીયા નામના યુવાન પર…
View More રૈયાધારે લઘુશંકા કરવા ગયેલા યુવાનને લૂંટના ઈરાદે માર માર્યોગુજરાતમાં મુન્નાભાઈનો રાફડો ફાટ્યો, ત્રણ વર્ષમાં 169 બોગસ ડોક્ટરો પકડાયા
ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરોનો મોટો પર્દાફાશ થયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યભરમાંથી 169 બોગસ તબીબો ઝડપાયા…
View More ગુજરાતમાં મુન્નાભાઈનો રાફડો ફાટ્યો, ત્રણ વર્ષમાં 169 બોગસ ડોક્ટરો પકડાયાલોધિકાની યુનિયન બેંકમાં નકલી દાગીના ધાબડી દઈ 7.50 લાખની લોન લઈ લીધી
કાલાવડના નિકાવા અને નગરપીપળિયાના બે શખ્સો સામે ગુનો નોંધાયો લોધિકાની યુનિયન બેંકની નગરપીપળીયા શાખામાં સોનાના નકલી દાગીના ધાબડી દઈ રૂૂ.7.50 લાખની લોન લેનાર બે શખ્સો…
View More લોધિકાની યુનિયન બેંકમાં નકલી દાગીના ધાબડી દઈ 7.50 લાખની લોન લઈ લીધીહળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યા
ત્રણ મહિલા સહિત છ શખ્સો ધોકા પાઇપ લઇ તૂટી પડયા, વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ…
View More હળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યાભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય…
View More ભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયુંહળાહળ કળિયુગ: ચીખલીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવી
રાત્રે બધા સૂઈ જાય પછી શરીર સંબંધ બાંધતો, પોલીસે હેવાનને ઝડપી લીધો માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી છે.…
View More હળાહળ કળિયુગ: ચીખલીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવીમાળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા
પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે 13.50 લાખના કોપર વાયર અને વાહન કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ…
View More માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયાધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્ત
ધારી તાલુકાના બોરડી ગામે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો…
View More ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્તવીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ
વિછીયાના મોઢુકા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર કબજો કરનારને નોટીસ આપી જગ્યા…
View More વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ