ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશનની કડક અમલવારીના ભાગરૂૂપે ગોંડલ નજીક આવેલા દેવચડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસે નદીના કાંઠે ખરાબાની જમીનમાં ચલાવવામાં આવતી…
View More ગોંડલના દેવચડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો: 1600 લીટર આથો જપ્ત કરાયોcrime
ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયો
પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા, દીવમાં દારૂ પકડાવાના મનદુ:ખમાં મોટરસાઇકલ પર આવી યુવકની ઘાતકી હત્યા કરી હતી: LCB, SOG સહિતની ટીમોના ટેક્નિકલ સર્વેલન્સથી સફળ ઓપરેશન, એક…
View More ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયોપરિવારને ઉંઘતો રાખી તસ્કરો રૂમનો દરવાજો બહારથી બંધ કરી 2.08 લાખની મતા ચોરી ગયા
અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો દાખલ, રતનપરના પશુપાલક પરિવારના ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ મોરબી રોડ પર રતનપર ગામમાં કાલે વહેલી સવારે ચોરીની એક ઘટના સામે…
View More પરિવારને ઉંઘતો રાખી તસ્કરો રૂમનો દરવાજો બહારથી બંધ કરી 2.08 લાખની મતા ચોરી ગયામવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડી
રાજકોટના મવડી રોડ પર આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા અને મૂળ વેરાવળના વતની એવા ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની માલિકીની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર તેમના જ…
View More મવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડીકોટડાસાંગાણીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, લાખો રૂપિયાના રોકડ-દાગીનાની ચોરી
કોટડાસાંગાણી શહેરમાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં, સરકારી ક્વાર્ટરની બાજુમાં રહેતા ઉપેન્દ્રભાઈ ઠાકરના…
View More કોટડાસાંગાણીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, લાખો રૂપિયાના રોકડ-દાગીનાની ચોરીકોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે નશાની હાલતમાં ડમડમ થઇ નીકળીલા ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી…
View More કોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયાસ્પામાં ગર્લના ઘરમાંથી રૂ. 1.20 લાખની ચોરી કરનાર શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસની મોટી સફળતા, તિરૂપતિનગરમાં બંધ મકાનમાં ઘૂસી પર્સમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી રૈયા રોડ પર આવેલી તીરૂપતીનગર શેરી નંબર 05માં આ કામના ફરિયાદી…
View More સ્પામાં ગર્લના ઘરમાંથી રૂ. 1.20 લાખની ચોરી કરનાર શખ્સ ગણતરીના દિવસોમાં ઝડપાયોકુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડ
શહેરના કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ રૂૂા. 73400ના 1.468 ગ્રામ ગાંજા સાથે બે પેડલરની ધરપકડ કરી પુછપરછ કરતા આ બંને મિત્રો…
View More કુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડમાળિયાહાટીનામાં લઠ્ઠાકાંડ? કેફી પીણું પીધા બાદ બે પરપ્રાંતીયના મોત
એક હોટેલધારક 20 લીટર દેશી દારૂ સાથે પકડાયો, હાર્ટએટેકથી મોત થયાનો પોલીસનો દાવો શ્રમિકોના દારૂ પીવાથી મોત થયાનો અને પોલીસ ઢાંક પિછોડો કરવા પ્રયાસ કરતી…
View More માળિયાહાટીનામાં લઠ્ઠાકાંડ? કેફી પીણું પીધા બાદ બે પરપ્રાંતીયના મોતમાળિયામાં ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર ભાજપ પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયો
મોરબીના માળિયા મિયાણા શહેરમાં ગઈકાલે સાંજે જૂની ધંધાકીય અદાવતના કારણે સ્વિફ્ટ કારમાં આવેલા હુમલાખોરોએ એક આધેડ પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની કરપીણ હત્યા નીપજાવી છે.…
View More માળિયામાં ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર ભાજપ પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયો