બોર્ડરથી ગેરકાયદે ઘુસવા 20 હજાર આપી ભારતમાં આવ્યા હતાં, રાજકોટ ખાતે ગુપ્તચર એજન્સી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા 12 કલાક સુધી સઘન પૂછપરછ રાજ્યભરમાં ગેરકાયદેસર…
View More રાજકોટ-સુરતથી પકડાયેલ 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત કરાશેcrime
ધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડી
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સ્થાનિક ખેડૂતો સાથે પાકના વેચાણમાં લાખો રૂૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામ ખાતે કાર્યરત ’મહાવીર…
View More ધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડીદ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા
કલ્યાણપુરમાં કાળા પથ્થરની ખાણનો વ્યવસાય કરતા ધંધાર્થીને હેરાનગતિ ન કરવા લાંચ માંગી હતી; રૂા.20 લાખની લાંચનો વહીવટ નક્કી કરાયો હતો, ફરિયાદીના મિત્રની ઓફિસમાં 5 લાખનો…
View More દ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયાધ્રોલમાં પેટ્રોલ પમ્પનો મેનેજર લાંબી રજા પર જતાં પહેલા 14 લાખ ઘરભેગા કરતો ગયો
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલા ‘જય દ્વારકાધીશ પેટ્રોલિયમ’ પેટ્રોલ પંપમાં રૂૂપિયા 14,06,857ની ઉચાપત થયાનો આક્ષેપ સામે આવ્યો છે. પેટ્રોલ પંપના ભાગીદાર કેતનભાઈ લાલજીભાઈ પરમારે ધ્રોલ…
View More ધ્રોલમાં પેટ્રોલ પમ્પનો મેનેજર લાંબી રજા પર જતાં પહેલા 14 લાખ ઘરભેગા કરતો ગયોજામનગર પંથકમાં દારુનો વેપલો ધમધોકાર, 6 બુટલેગરો પકડાયા
જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન…
View More જામનગર પંથકમાં દારુનો વેપલો ધમધોકાર, 6 બુટલેગરો પકડાયાધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા
ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવાના આક્ષેપસર નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધ્રોલ પોલીસે ઝડપી કાર્યવાહી…
View More ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયાજામનગર તાલુકાના ધુડસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
જામનગર તાલુકાના ધુડસીયા ગામ માંથી ભેળસેળની આશંકા થી 314 કિલો કહેવાયા શુદ્ધ ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો…
View More જામનગર તાલુકાના ધુડસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયુંભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડ
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતને લઈ એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરી તેમની કાર, દુકાન અને અન્ય મિલકતોમાં તોડફોડ કરતાં…
View More ભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી
ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના…
View More ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકીમોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…
View More મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ