પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના ક્ધટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે. બજાણા પોલીસે ગેડીયા ગામે…
View More સુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડcrime
યુવતીઓ સાથે મિત્રતા કરી રૂા.15 કરોડ પડાવ્યા, વડોદરા પોલીસે નાઇઝિરિયન ગેંગને દિલ્હીથી પકડી
યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે. વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં…
View More યુવતીઓ સાથે મિત્રતા કરી રૂા.15 કરોડ પડાવ્યા, વડોદરા પોલીસે નાઇઝિરિયન ગેંગને દિલ્હીથી પકડીગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…
View More ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું
ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે,…
View More ગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યુંધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાત
રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત…
View More ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાતલતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પર
ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી 80 જેટલા બેંક ખાતામાંથી રૂૂ.1,56, 57,993ની ઉચાપત કર્યાની નવ મહિના…
View More લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પરનેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે.…
View More નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્તરાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડ
રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9…
View More રાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડહાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછ
લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે જખઈની ટીમે…
View More હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછગોંડલના ભુણાવા ગામે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી, તોડફોડ
ગોંડલના ભુણાવા ગામે રહેતા બે પરિવારો વચ્ચે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે થયેલી માથાકુટમાં સામાસામી મારામારી અને તોડફોડનો બનાવ બનતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં 12…
View More ગોંડલના ભુણાવા ગામે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી, તોડફોડ